Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६०
आचारागसूत्रे अनेन-"आत्मा नातीन्द्रियो नापि जडाद् भिन्नः" इति नास्तिकमतं निरस्तम् ।
___ नवमूर्तोऽयमात्मा नेत्रादिभिरिन्द्रियैस्तु न विज्ञेयस्तहिं कथमिमं जनो जानीयात्-'अस्त्यत्रात्मे'-ति।
श्रूयताम्-कस्यचित् समक्षमष्टवर्षीयो बालस्तिष्ठति; तत्समानाकृतिमन्मयी पुत्तलिकाऽपि तिष्ठति । तत्रासौ द्रष्टा पश्यति-इयं पुत्तलिका चक्षुर्घाणकर्णयुक्ताऽपि द्रष्टुं प्रातुं श्रोतुं वा न शक्नोति, पुनरयं बालश्चक्षुभ्यां पश्यति, पुष्पमाघाति, कस्यचिद्भाषितं शृणोति च ।
इस कथन से नास्तिक के इस मत का निराकरण हो गया कि-' आत्मा न अतीन्द्रिय है और न जड से भिन्न है।
शा-आत्मा अमूर्त है, नेत्र आदि इन्द्रियों से जाना नहीं जा सकता तो मनुष्य कैसे समझे कि आत्मा का अस्तित्व है ।।
समाधान-सुनिये । मान लीजिए किसी के सामने आठ वर्ष का बालक खडा है, उसी के समान आकृतिवाली मिट्टी की एक पुतली भी रक्खी है। दोनों को देखने वाला देखता है कि-यह पुतली नेत्र, नाक और कान से युक्त तो है किन्तु देखने में सूंघने में और सुनने में समर्थ नहीं है, और यह बालक आँखों से देखता है, फूल सूघता है, और किसी का भाषण सुनता है ।
આ કથનથી નાસ્તિકના એ મતનું નિરાકરણ થઈ ગયું કે “આત્મા અતીન્દ્રિય नथी, भने ४थी मिन्न नथी.”
શંકા–આત્મા અમૂર્ત છે, નેત્ર આદિ ઈથિી જાણી શકાતું નથી, તે પછી માણસો કેવી રીતે સમજી શકશે કે આત્માનું અસ્તિત્વ છે.
સમાધાન–સાંભળે? માની લે કે કઈ (માણસ)ના સામે એક આઠ વર્ષને બાળક ઉભે છે. તેની બાજુમાં તેના જેવી સમાન આકૃતિવાલી માટીની એક પુતળી પણ રાખી છે. આ બન્નેને જેવાવાળાં જુવે છે કે આ પુતલી નેત્ર, નાક, કાનથી યુક્ત તે છે, પરંતુ જવામાં, સુંઘવામાં અને સાંભળવામાં સમર્થ નથી. અને આ બાળક નેત્રથી જુવે છે, ફૂલ સંઘે છે અને કોઈનું ભાષણ સાંભળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧