Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८२
आचारागसूत्रे पीयूषपूर्णमेतन्मनुष्यायुःकटोरकं मृत्युरपहर्तु पुरोऽवतिष्ठते । तदत्र विरतिसुधास्वादसुखवञ्चिता भवन्तो मा भवन्तु ।
अकर्मममयः कथ्यन्तेपञ्च हैमवतानि, पञ्च हरिवर्षाणि, पञ्च रम्यकवर्षाणि, पञ्चरण्यवतवर्षाणि, पञ्च देवकुरवः पञ्चोत्तरकुरवः, इति त्रिंशत् , षट्पञ्चाशदन्तरद्वीपाः । अन्तरद्वीपा अपि युगलक्षेत्रत्वादकर्मभूमयो भवन्ति । एताः सर्वां अकर्मभूमयः, तीर्थङ्करजन्मादिरहितत्वात् ।
जम्बूद्वीपे भरतक्षेत्रमर्यादाकारकहिमवत्पर्वतस्य पूर्वपश्चिमान्तभागद्वयात् वक्राकारे द्वे द्वे दंष्ट्रे निःसृते स्तः। एवम् ऐरवतक्षेत्रमर्यादाकारकशिखरिछीनने के लिए मृत्यु सामने खड़ा है, अतः आप विरतिरूपी सुधा के आस्वाद के सुख से वञ्चित मत रहो।
अकर्मभूमिका कथनपांच हैमवत, पांच हरिवर्ष, पांच रम्यकवर्ष, पांच ऐरण्यवत, पांच देवकुरु और पांच उत्तरकुरु, ये तीस, और छप्पन अन्तर द्वीप, ये सब अकर्मभूमि हैं । अन्तरद्वीप भी युगलियाक्षेत्र होने के कारण अकर्मभूमि ही हैं। इन में कभी भी तीर्थकर का जन्म आदि नहीं होता।
__ जम्बूद्वीप में भरत क्षेत्र की मर्यादा करने वाले हिमवत्पर्वत के पूर्वभाग और पश्चिमभाग से वक्र आकार की दो-दो दाढाएँ निकली हैं। इसी प्रकार ऐरवत क्षेत्र की मर्यादा करने वाले शिखरिपर्वत के पूर्व और पश्चिम भागों से दो दो वक्राकार दाढाएँ કટોરાને છીનવી લેવા માટે મૃત્યુ સામેજ ઉભેલો છે. એ કારણથી તમે વિરતિરૂપી અમૃતના સ્વાદના સુખથી વંચિત રહેશે નહિ.
भूमि अयनપાંચ હેમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ ઔરણ્યવત, પાંચ દેવગુરૂ, અને પાંચ ઉત્તરકુરૂ, આ ત્રીસ, અને છપ્પન અખ્તરદ્વીપ, આ સર્વે અકર્મ ભૂમિ છે. અંતર દ્વીપ પણ જુગળીયા ક્ષેત્ર હોવાના કારણે અકર્મભૂમિ જ છે, તેમાં કેઈ પણ સ્થળે તીર્થકરને જન્મ આદિ થતો નથી.
જમ્બુદ્વીપમાં ભરત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા હિમવત પર્વતના પૂર્વભાગ અને પશ્ચિમ ભાગથી વક્ર આકારની બે-બે દાઢ નીકળી છે. એ પ્રકારે ઐવિત ક્ષેત્રની મર્યાદા કરવાવાળા શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગોથી બે-બે વક્રાકાર દાઢે નિકળી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧