Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०४
आचारागसूत्रे
टीका
यत् यदि पुनर्जानीयात् स्वस्वगत्यागत्यादिकं कश्चित् , तत् त्रिविधेन कारणेन, तदाह-सहसंमत्येत्यादि । आत्मना सह वर्तते या सम्यग्मतिः, सा सहसंमतिः, परोदेशमन्तरेण समुत्पन्ना जातिस्मरणावधिमनः पर्ययकेवलज्ञानरूपा, तया सहसंमत्या । तत्र जातिस्मरणवान्नियमतः संख्यातभवान् जानाति, अवधिज्ञानी संख्यातभवानसंख्यातभवान् वेत्ति, तथैव मनःपर्ययज्ञानी च। केवलज्ञानी तु नियमतोऽनन्तान् भवान् विजानाति । जातिस्मरणज्ञानवानवान्तरे यद्यसंज्ञिमवं न कुर्यात् , तर्हि स्वकीयसंज्ञिपञ्चेन्द्रियभवस्योत्कृष्टतो नवशतभवान् विज्ञातुं शक्नुयात् । जातिस्मरणेन स्वकीयपूर्वभवं विज्ञातुर्दृष्टान्तः प्रदश्यते
अगर कोई अपनी-अपनी गति और आगति को जाने तो तीन प्रकार के कारण से जान सकता है, उसी को कहते हैं--सहसम्मति आदि से, आत्मा के साथ रहने वाली सम्यग्मति कहलाती है, अर्थात् परोपदेश के बिना ही उत्पन्न होनेवाली जातिस्मरण, अवधि, मनःपर्यय और केललज्ञान रूप मति सहहम्मति कहलाती है, उनमें जाति स्मरणवाला नियम से संख्यात भवोंको जानता है, अवधिज्ञानी संख्यात या असंख्यात भवों को जानता है, इसी प्रकार मनःपर्ययज्ञानी भी जानता है, किन्तु केवलज्ञानी नियम से अनन्त भवों को जानता है । जातिस्मरण-ज्ञानवाला बीच में यदि असज्ञी का भव न करे तो अपने संज्ञीपञ्चेन्द्रिय के उत्कृष्ट नौ सौ भवों को जान सकता है । जातिस्मरण से अपना पूर्वभव जानने वाले का दृष्टान्त प्रदर्शित किया जाता है
અથવા કઈ તિપિતાની ગતિ અને આગતિને જાણે તે ત્રણ પ્રકારના કારણથી જાણી શકે છે, તેને કહે છે-સહસંમતિ આદિથી, આત્માની સાથે રહેવા વાળી સમ્યગ મતિ-બુદ્ધિ અર્થાત્ પપદેશ વિનાજ ઉત્પન્ન થવા વાળી જાતિસ્મરણ, અવધિ, મન પર્યય, અને કેવલજ્ઞાનરૂપ મતિ તે સહસંમતિ કહેવાય છે. જાતિસ્મરણ વાળા નિયમથી સંખ્યાત ભવેને જાણે છે. અવધિજ્ઞાની સંખ્યાત અથવા અસંખ્યાત ભાવને જાણે છે. એ પ્રમાણે મનઃ પર્યાયજ્ઞાની પણ જાણે છે. પરંતુ કેવલજ્ઞાની નિયમથી અનન્ત ભવેને જાણે છે. જાતિસ્મરણ જ્ઞાનવાળા જીવ વચમાં જે અસંજ્ઞીને ભવ ન કરે તે પોતાના સંજ્ઞી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ નવ (૯૦૦) ભલેને જાણી શકે છે. જાતિસ્મરણથી પોતાના પૂર્વભવને જાણનારાનું દ્રષ્ટાંત બતાવે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧