Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२०
_आचारागसूत्रे एवं च प्रत्यक्षप्रमाणेनात्मनोऽस्तित्वं निरूपितम् ।
अथ ज्ञानादिगुणानां स्वात्मनि प्रत्यक्षतया तदनन्यभूतः स्वात्माऽपि प्रत्यक्षो भवतु, परशरीरे तु कथमात्मनोऽस्तित्वं विजानीयात् ? इति, उच्यते-यथा स्वदेहे प्रत्यक्षेणात्मा विज्ञायते, तथा परदेहेऽप्यनुमानतो विज्ञेयः ।
(१) परशरीरं सात्मकम् इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्तिदर्शनात् , यत्रेष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्ती दृश्येते, तत् सात्मकं दृष्टं यथा-स्वशरीरम् , तथा यत् इस प्रकार प्रत्यक्ष प्रमाण से आत्मा का अस्तित्व निरूपण किया गया।
__ अनुमान से आत्मा की सिद्धिशङ्का-ज्ञान आदि गुणों का अपनी आत्मा में प्रत्यक्ष होने से उन गुणों से अभिन्न अपनी आत्मा को प्रत्यक्ष मान लिया जाय किन्तु दूसरे के शरीर में आत्मा का अस्तित्व कैसे जान सकते हैं ?
समाधान—जैसे-अपने शरीर में प्रत्यक्ष प्रमाण से आत्मा प्रतीत होता है, उसी प्रकार दूसरे के शरीर में अनुमानप्रमाण से आत्मा समझना चाहिए ।
__ अनुमान प्रमाण इस प्रकार है(१) दूसरे का शरीर सात्मक (आत्मा से युक्त) है, क्यों कि उस की इष्ट में प्रवृत्ति और अनिष्ट में निवृत्ति देखी जाती है। जहाँ इष्ट-अनिष्ट में प्रवृत्ति और निवृत्ति देखी जाती है, वह सात्मक होता है, जैसे-अपना शरीर । तथा जो सात्मक
સ્મરણ રહે છે તેથી બરાબર સિદ્ધ છે કે દેહ અને ઈન્દ્રિય આદિથી ભિના આત્મા જ ગુણી છે. આ પ્રમાણે પ્રત્યક્ષપ્રમાણથી આત્માના અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે.
અનુમાનથી આત્માની સિધિ– શકા–જ્ઞાન આદિ ગુણે પિતાના આત્મામાં હેવાથી, તે ગુણથી અભિન્ન પિતાના આત્માને તે પ્રત્યક્ષ માની લેવામાં આવે, પરંતુ બીજાના શરીરમાં આત્માનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ?
સમાધાન–જેવી રીતે પિતાના શરીરમાં પ્રત્યક્ષપ્રમાણથી આત્મા પ્રતીત થાય છે તે પ્રમાણે બીજાના શરીરમાં અનુમાન પ્રમાણુથી આત્મા સમજવું જોઈએ. અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે –
(१) मी शरी२ सात्म (मात्माथीयुत ) छ, भतेनीमा प्रवृत्ति અને અનિષ્ટમાં નિવૃત્તિ જોવામાં આવે છે. જ્યાં ઈષ્ટ–અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જોવામાં આવે છે તે સાત્મક હોય છે. જેમ પિતાનું શરીર. તથા જે સાત્મક
શ્રી આચારાંગ સૂત્ર : ૧