Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. आत्मवादिप्र० २५१
औदारिकादिशरीरस्य कर्ताऽस्ति, आदिमत्प्रतिनियताकारित्वात् , कुम्भस्य यथा कुलालः । यत्पुनरकर्तृकं तदादिमत्मतिनियताकारमपि न भवति, यथाऽभ्रविकारः । यश्च शरीरस्य कर्ता स आत्मा, इत्येवमात्मनः कतृत्वं सिध्यति । अत्रादिमत्त्वविशेषणं मेर्वादीनुपादाय हेतोरनैकान्तिकत्ववारणाय ।
यद्वा-आत्मा कर्ता, स्वकर्मफलभोक्तत्वात् वणिक्कृषीवलादिवत् । आत्मा स्वकृतकर्मफलभोक्ता तस्मात् कर्ता, यथा वणिक्कृषीवलादयोऽकृतकर्मणः फलं न प्राप्नुवन्ति ।
इस औदारिकादि शरीर का कोई कर्ता है, क्यों कि औदारिकादि शरीर आदिमान् और प्रतिनियत आकारवाला है, जैसे-घडेका कर्ता कुंभार। जो वस्तु विना कर्ता की होती है वह आदिमान और नियत आकार वाली नहीं होती, जैसे-बादल का विकार । जो शरीर का कर्ता है, वह आत्मा है । इस प्रकर आत्मा का कर्तृत्व सिद्ध होता है। यहाँ 'आदिमत ' विशेषण से मेरु आदि से होने वाले अनेकातिन्क दोषका निवारण किया गया है, क्यों कि वे आदिमान नहीं है।
अथवा आत्मा कर्ता है, क्यों कि वह अपने कर्मों का भोक्ता है, जैसे वणिक या किसान । आत्मा अपने कर्मों के फलका भोक्ता है इस कारण कर्ता है। जैसे-वणिक या किसान आदि विना किये कर्म का फल नहीं भोगते, इसी प्रकार आत्मा विना किये कर्म का फल नहीं भोगता ।
આ દારિકાદિ શરીરને કેઈ કર્તા છે, કારણ કે ઔદારિકાદિ શરીર, આદિમાન અને પ્રતિનિયત આકાર વાળું છે, જેમ ઘડાને કર્તા કુંભાર. જે વસ્તુ કર્તા વિનાની હોય છે, તે આદિમાન અને નિયત આકાર વાળી હેય નહિ, જેમ વાદળને વિકાર. જે શરીરને કર્તા છે તે આત્મા છે. એ પ્રકારે આત્માનું કર્તુત્વ સિદ્ધ થાય છે. અહીં “આદિમત્ ' વિશેષણથી મેરુ આદિથી થવા વાળા અનેકાન્તિક દોષનું નિવારણ यु छे, १२६५ ते 'माहिमान' नथी.
અથવા–આત્મા કર્તા છે, કારણ કે તે પિતાના કર્મોને ભેતા છે. જેમ વણિક અથવા ખેડુત. આત્મા પિતાનાં કર્મોનાં ફલને ભેતા છે, તે કારણથી કર્તા છે, જેમ વણિક અથવા ખેડુત આદિ, કર્મ કર્યા વિના કર્મનું ફળ ભેગવતા નથી. તે પ્રમાણે આત્મા કર્મ કર્યા વિના તેનું ફળ ભગવતે નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧