Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२६
आचाराङ्गसूत्रे यच्चैकपदं नास्ति किन्तु सामासिकम् , तदपि व्युत्पत्तिमत्त्वे सत्यपि सार्थकं नास्ति, यथा खरविषाणादिकमिति । तत्रानकान्तिकत्त्वापत्तिदोषस्तत्परिहारार्थमेकपदत्वमिति।
ननु देह एव जीवपदस्यार्थोऽस्तु कथं पुनरात्मा विज्ञायेत । देहरूपेऽर्थे जीवशब्दप्रयोगोऽपि दृष्टः, यथा-'अयं जीवः, तस्मान्न हन्तव्यः' इति । अतो देह एव जीवशब्दार्थतया ग्रहीतव्यः, इति चेन्न, पर्यायशब्दभेदाद् देहजीवशब्दयोरों भिन्न एवेति बोधनात् , यथा घटाकाशयोः, तत्र-घटकुम्भकलशादयो घटशब्दस्य पर्यायाः, आकाशनभोव्योमादयस्त्वाकाशशब्दपर्यायाः, अतस्तयोरर्थे वाला ' विशेषण लगाया है। तथा जो एक पद नहीं है किन्तु समासयुक्त पद है वह व्युत्पत्तिवाला होते हुए भी सार्थक नहीं होता। जैसे खरविषाण आदि पद । इस में अनैकान्तिकता हटाने के लिए 'एकपद'का प्रयोग किया गया है ।
शङ्का-जीव पदका अर्थ देह ही क्यों न मान लिया जाय ? आत्मा अर्थ कैसे समझा जाय ? देह के अर्थ में जीव शब्दका प्रयोग देखा भी आता है, जैसे 'यह जीव है, अतः हनन करने योग्य नहीं है। इस लिए जीव शब्द का अर्थ शरीर ही लेना चाहिए।
समाधान-देहके और जीव के पर्यायवाची शब्द अलग अलग हैं, अतः दानों का अर्थ अलग-अलग ही मानना चाहिए। जैसे घटके पर्यायवाची कुम्भ, कलश आदि शब्द अलग हैं, और आकाश के पर्यायवाची शब्द नभ, व्योम, गगन आदि આપ્યું છે. તથા જે એક પદ નથી. પરંતુ સમાસયુક્ત પદ તે વ્યુત્પત્તિવાળું હેવા છતાંય સાર્થક થતું નથી. જેમ ખરવિષાણ આદિ પદ, તેમાં અગ્નિકાન્તિકતા હઠાવવા માટે એક પદને પ્રવેશ કરેલો છે.
શકા–“જીવ' પદને અર્થ દેહ શા માટે માનવામાં નથી આવત? આત્મા અર્થ કેમ સમજાય છે ? દેહના અર્થમાં જીવ શબ્દનો પ્રયોગ જોવામાં પણ આવે છે. જેમ–“આ જીવ છે, તેથી હણવા ચેડ્ય નથી” એટલા માટે જીવ શબ્દને અર્થ શરીર જ લેવું જોઈએ.
સમાધાન–દેહ અને જીવના પર્યાયવાચી શબ્દ જૂદા જૂદા છે તેથી એ બંનેને બે જૂદા-જૂદો માનવે જોઈએ. જેમ ઘટના પર્યાયવાચી કુભ, કલશ આદિ શબ્દ અલગ છે, અને આકાશના પર્યાયવાચી શબ્દનભ, મ, ગગન આદિ શબ્દ અલગ છે. એ કારણથી ઘટને અર્થ અને આકાશને અર્થ અલગ છે. એ
શ્રી આચારાંગ સૂત્ર : ૧