Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४०
आचाराङ्गसूत्रे स्वीकर्तव्यम् । द्रव्यार्थिकनयेन नित्यः, पर्यायार्थिकनयेन-अनित्य इति । एवमनङ्गीकारे हि 'संसारा'-दित्यायुक्तहेतूनामसंगतिः स्यात् । आत्मन एकस्वभाववस्वीकारे स्वभावान्तरानापत्त्या वर्तमानकालिकभावातिरिक्तं भावान्तरं न लब्धुमर्हेत् । एवमनित्यत्यामूर्तत्वयोरपि स्याद्वाद आलम्बनीयः, अन्यथा व्यवहारोच्छेदप्रसंगः स्यात् , एकान्तामूर्तस्य, तथैकान्ततो देहभिन्नस्य चातिपातादिप्रसंगाभावे सति हिंसादिनित्तिदेशनादिपरकचरणकरणादिबोधकसकलशास्त्रानर्थक्यं, तथाऽऽत्मनः संसारगदिनुदारश्च स्यात् ।
__ आत्मा द्रव्यार्थिकनय से नित्य है और पर्यायार्थिकनय से अनित्य है। ऐसा स्वीकार न करने पर 'संसरण करने से इत्यादि पूर्वोक्त हेतु असङ्गत हो जायेंगे । एक स्वभाव वाला आत्मा स्वीकार किया जाय तो उस में दूसरे स्वभाव की उत्पत्ति नहीं होगी, और वर्तमानकालीन भाव के अतिरिक्त दूसरा भाव कभी प्राप्त नहीं होगा। इसी प्रकार अनिवत्व और अमूर्तत्व के विषय में भी स्याद्वादका ही आश्रय लेना चाहिए, अन्यथा व्यवहार के अभाव का प्रसङ्ग आएगा । आत्मा को एकान्त अमूर्त मानने से, तथा देह से एकान्त भिन्न मानने से उस का बात होना असंभव है, और इस दिशा में हिंसा आदि से निवृत्त होने का उपदेश देने वाले चरण-करण आदि के बोधक सब शाल व्यर्थ हो जाएँगे । इस के अतिरिक्त आत्मा का संसाररूपी खड्डे से कभी उद्धार भी नहीं होगा।
આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. એ પ્રમાણે સ્વીકાર નહિ કરવાથી “સંસરણ કરવાથી ઈત્યાદિ પૂર્વોકત હેતુ અસંગત થઈ જશે. એક સ્વભાવવાળે આત્મા સ્વીકાર કરવામાં આવશે તે તેમાં બીજા સ્વભાવની ઉત્પત્તિ નહિ થાય, અને વર્તમાનકાલીન ભાવ વિના બીજો ભાવ કઈ પણ વખત પ્રાપ્ત નહિ થાય, એ પ્રમાણે અનિત્યત્વ અમૂર્તત્વના વિષયમાં પણ સ્યાદ્વાદને જ આશ્રય લે જોઈએ. અન્યથા વ્યવહારના અભાવને પ્રસંગ આવશે. આત્માને એકાત અમૂર્ત માનવાથી તથા દેહથી એકાન્ત ભિન્ન માનવાથી તેને ઘાત થી અસંભવ છે, અને એ દિશામાં હિંસા આદિથી નિવૃત્ત થવાને ઉપદેશ દેવાવાળા ચરણ-કરણ આદિને બોધક તમામ શાઓ બંધ થઈ જશે. તે સિવાય આત્માને સંસારરૂપી ખાવાથી કઈ વખત પણ ઉદ્ધાર નહિ થાય.
શ્રી આચારાંગ સૂત્ર : ૧