Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५ आत्मवादिप्र० २३९ त्वामूर्त्तत्वयोरात्मन्येकान्ततोऽनङ्गीकारात् ।
यद्वा-आत्मा नित्यः संसारात् , त्रिकालविषयकक्रियापर्यालोचकत्वात् , 'स एष' इति प्रत्यभिज्ञावत्त्वात् । अनेन हेतुत्रयेण क्षणिकवादो निरस्तः ।
यत्तु-आत्मा-एकान्तनित्यः 'नैनं छिन्दन्ति शस्त्राणि' इत्यादिवचनप्रामाण्यात् , 'स एष अक्षयोऽजः' इत्यादिश्रुतिप्रामाण्याच, इति, तन्न युक्तम् , आत्मन एकस्वभावत्वे संसरणादिव्यवहारोच्छेदापत्तिः स्यात् तस्मात् कथञ्चिन्नित्यः कथञ्चिदनित्य इति में व्यभिचार की आशङ्का नहीं करना, क्यों कि आत्मा में नित्यत्व और अमूर्तत्व एकान्त रूप से नहीं माना गया है।
____ अथवा-आत्मा नित्य है, क्यों कि वह एक गति से दूसरी गति में जाता है, क्यों कि वह त्रिकालविषयक क्रियाका आलोचक है, और वह प्रत्यभिज्ञान ( यह वही है इस प्रकार का जोडरूप ज्ञान ) वाला है। इन तीन हेतुओं से क्षणिकवादका निराकरण हो गया।
नैनं छिन्दन्ति शस्त्राणि' इत्यादि वचन से और स एषः अक्षयोऽजः' इत्यादि श्रुति के प्रमाण से आत्मा एकान्त नित्य सिद्ध होता है। ऐसा कहना भी युक्त नहीं है, क्यों कि आत्मा को एकान्त नित्य स्वभाव वाला मानने से संसरण (एक जन्म से दूसरे जन्म में जाना ) आदि व्यवहारों का नाश हो जायगा । अत एव कथञ्चित् नित्य और कथञ्चित् अनित्य आत्मा स्वीकार करना चाहिए । વ્યભિચારની આશંકા કરવી નહિ. કારણ કે આત્મામાં નિત્યત્વ અને અમૂર્તત્વ એકાન્તરૂપથી માનવામાં આવ્યું નથી.
અથવા–આત્મા નિત્ય છે, કારણ કે તે એક ગતિથી બીજી ગતિમાં જાય છે, કારણ કે–તે ત્રિકાળવિષયક ક્રિયાને આલેચક (વિચાર કરનાર) છે, અને તે પ્રત્યભિજ્ઞાન (“આ તેજ છે ” એ પ્રકારનું જોડ૫ જ્ઞાન) વાળે છે. આ ત્રણ હેતુઓ વડે કરી ક્ષણિકવાદનું નિરાકરણ થઈ ગયું છે. ___“ नैनं छिन्दन्ति शस्त्राणि" त्या क्यनथी मने ' स एष अक्षयोऽजः' इत्यादि કૃતિના પ્રમાણથી આત્મા એકાન્ત નિત્ય સિદ્ધ થાય છે. એમ કહેવું તે પણ યુકત નથી, કારણ કે આત્માને એકાન્ત નિત્ય સ્વભાવ વાળો માનવાથી સંસરણ (એક જન્મથી બીજા જન્મમાં જવું તે) આદિ વ્યવહારોને નાશ થઈ જશે, એ કારણથી કથંચિત્ નિત્ય અને કંચિત અનિત્ય આત્મા છે. એ પ્રમાણે સ્વીકાર કર જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧