Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३०
आचाराङ्गसूत्रे एकस्मिन् समये न समुपलभ्यन्ते, तथैकस्यानन्दगुणस्य वा विविधा वेदनपर्याया एकस्मिन् समये नोपलभ्यन्ते ।
प्रत्येकगुणस्यैकस्मिन् समये एक एव पर्यायः प्रकटीभवति । यथाजलावस्थितस्यापि नरस्य शीतोष्णोपयोगी न युगपद् भवतः । उष्णोपयोगसमये शीतोपयोगो नोपलभ्यते, शोतोपयोगसमये चोष्णोपयोगोपि नैवेति ।
आत्मा नित्यः । तस्य चेतनादिगुणा अपि नित्याः। परन्तु चेतनाजन्य उपयोगपर्यायो न नित्यः, सतु सदैवोत्पादविनाशशालितया व्यक्तिरूपेणानित्यः । उपयोगपर्यायप्रवाहस्तु त्रैकालिकतया नित्य इति । उपयोगरूप पर्याय उपलब्ध नहीं होती। उसी प्रकार एक ही समयमें अकेले आनन्दगुणकी भी विविध वेदनरूप पर्याय उपलब्ध नहीं होती।
प्रत्येक गुण की एक समय में एक ही प्रर्याय प्रकट होती है, परन्तु जैसे-जल में स्थित पुरुष के शीत और उष्ण, दोनों उपयोग एक साथ नहीं हो ते । उष्णोपयोग के समय शीतोपयोग नहीं पाया जाता, और शीतोपयोग के समय उष्णोपयोग नही पाया जाता।
___ आत्मा नित्य है, उसके चेतना आदि गुण भी नित्य हैं, परन्तु चेतनाजन्य उपयोग-पर्याय नित्य नहीं है, वह सदैव उत्पन्न और विनष्ट होती रहती है, अतः व्यक्तिरूपसे अनित्य है, उपयोग-पर्याय का प्रवाह त्रिकालवर्ती होनेके कारण नित्य है। વિવિધ ઉપગરૂપ પર્યાયે ઉપલબ્ધ થતી નથી. એ જ પ્રમાણે એક જ સમયમાં એકલા આનંદ ગુણની પણ વિવિધ વેદનરૂપ પર્યાયે ઉપલબ્ધ થતી નથી.
પ્રત્યેક ગુણની એક સમયમાં એકજ પર્યાય પ્રગટ થાય છે, જેમ જલમાં ઉભા રહેલા પુરૂષને શીત અને ઉષ્ણુ, એ બંને ઉપયોગ એક સાથે થશે નહિ, ઉષ્ણ પગના સમયે શીપયોગ થશે નહિ અને શીતે પગના સમયે ઉષ્ણ પગ જણાશે નહીં.
આત્મા નિત્ય છે, તેના ચેતના આદિ ગુણ પણ નિત્ય છે, પરંતુ ચેતનાજન્ય ઉપગ-પર્યાય નિત્ય નથી, તે હમેશાં ઉત્પન્ન અને નાશ થતી રહે છે, તેથી વ્યકિતરૂપથી અનિત્ય છે, તે પણ ઉપગ-પર્યાયને પ્રવાહ ત્રિકાલવતી હોવાથી नित्य छे.
શ્રી આચારાંગ સૂત્ર : ૧