Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
शैथिल्योरुकम्पनादिक्रियारूपा आत्मनः परिणतिमैथुनसंज्ञा । रुधिरमांसोपचयेन, स्त्रीकथाश्रवणादिजनितमत्या, मैथुनचिन्तनेन च मैथुनसंज्ञा जायते । कुरुवकादिवनस्पतीनां कमनीयकामिनीभुजलतावगूहन - चरणावात कटाक्षविक्षेपादिभ्यः प्रसून पल्लवादिप्रसवदर्शनान्मैथुनसंज्ञा विज्ञायते ।
१७०
(४) परिग्रहसंज्ञा -
( ४ ) लोभमोहनीयोदयाद् धर्मसाधनव्यतिरिक्त- सचित्ताऽचित्तमिश्रवस्तूपादानादिमूर्छारूपा आत्मनः परिणतिः परिग्रहसंज्ञा । सचित्तादिवस्तुहोना, शरीर का स्तम्भित हो जाना, तथा उस में शिथिलता पैदा होना उरु (घुटनों के नीचे का भाग) आदि का कापना आदि क्रियारूप आत्मा की परिणति को मैथुनसंज्ञा कहते हैं । रक्त और मांस की अधिकता से, स्त्रीकथा आदि के श्रवण से उत्पन्न हुई बुद्धि से, और मथुन का विचार करने से मैथुनसंज्ञा उत्पन्न होती है । कुरुबक आदि वनस्पतियों में सुन्दरी कामिनी की भुजाओं के आलिङ्गन से, चरणाघात से, तथा कटाक्षपात आदि से फूल, पत्ता आदि उत्पन्न होते हैं, अतः वनस्पति में मैथुनसंज्ञा का अस्तित्व सिद्ध होता है ।
( ४ ) परिग्रहसंज्ञा -
लोभमोहनीय के उदय से धर्म के उपकरणों के अतिरिक्त दूसरे सचित्त अचित्त आत्मा की परिणति परिग्रहसंज्ञा कहलाती है ।
और मिश्र पदार्थों के ग्रहण आदि मूर्च्छारूप
થવું, શરીરનુ સ્તંભિત થઈ જવુ, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાગ વગેરેનુ ક`પવું આદિ ક્રિયારૂપ આત્માની પરિણતિને મૈથુનસંજ્ઞા કહે છે. રક્ત (લેાહી) અને માંસની અધિકતાથી, સ્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મૈથુનના વિચાર કરવાથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. કુરબક ( એક જાતનું વૃક્ષ) આદિ વનસ્પતિમાં સુંદરી કામિનીના હાથના આલિંગન थतां, ચરણાઘાતથી તથા કટાક્ષપાત આદિથી ફુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મૈથુનસ જ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(४) परिभ्रह संज्ञा
લાભમેહનીયના ઉદયથી ધર્મના ઉપકરણેા સિવાય ખીજા સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોનું ગ્રહણ કરવું વગેરે મૂર્છારૂપ આત્માની પરિણતિ તે પરિગ્રહસના
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧