Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ३. संज्ञा
उपपातजन्म
२०१
उपपातक्षेत्रप्राप्तिमात्रनिमित्तस्थानस्थित वै क्रियपुद्गलानां प्रथमं स्वशरीररूपेण परिणतिकरणम् उपपातजन्म । यथा - देवानां नारकाणां च । तत्र देवसमुद्भावो यथा- प्रच्छदपटस्योपरिष्टाद् देवदृष्यस्याधस्ताद् उभयोरन्तरालवर्तमानपुद्गलान् वैशरीरतया गृन् देव उत्पद्यते । नारकोत्पत्तिर्यथा - नरकस्थितातिसंकुटमुखकुम्भीषु स्थितान् वैक्रियशरीरपुद्गलान् वैक्रियशरीरतया गृहन् नारक उत्पद्यते ।
तथा - " अहं कः - चतुर्गतिषु प्राग्जन्मनि नारको वा तिर्यग वा नरो
उपपतिजन्म
बीचमें वर्तमान पुद्गलों
उपपातक्षेत्र में प्राप्तिमात्र निमित्त जिस में है ऐसे उत्पत्तिस्थान में स्थित वैकिय पुगलों का पहले-पहल अपने शरीररूप में परिणत करना उपपात - जन्म कहलाता है, देव और नारकों को यह जन्म होता है । देव की उत्पत्ति इस प्रकार होती है - प्रच्छद पटके ऊपर और देवदूष्य वस्त्रके नीचे अर्थात् दोनों के को वैक्रियशरीररूप ग्रहण करता हुआ देव उत्पन्न होता है इस प्रकार होती है - नरकवर्ती अत्यन्त संकुट ( सकडे ) मुखवाली कुंभियों में स्थित वैक्रिय शरीरके पुगलों को वैकियशरीर के रूप में ग्रहण करता हुआ नारकी जीव उत्पन्न होता है।
।
नारकों की उत्पत्ति
तथा- -" मैं कौन था ? चार गतियों में से पूर्वभव में मैं नारक था, तिर्यञ्च था,
(3) उपपातन्भ
ઉપપાત ક્ષેત્રમાં પ્રાપ્તિમાત્ર જેમાં નિમિત્ત છે. એવા ઉત્પત્તિસ્થાનમાં સ્થિત વૈકિય પુદ્દગલાને પહેલાં પહેલાં પેાતાના શરીરરૂપમાં પરિણત કરવુ તે ઉપપાતજન્મ કહેવાય છે. દેવ અને નારકીજીવાને આ જન્મ હેાય છે.
દેવની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છેઃ—પ્રચ્છદપટ-ઉત્તરીય વજ્રના ઉપર અને દેવદૃષ્ય વજ્રની નીચે, એટલે કે બંનેની વચ્ચમાં વતમાન પુટ્ટુગલાને વૈક્રિયશરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા દેવ ઉત્પન્ન થાય છે. નારકીઓની ઉત્પત્તિ આ પ્રમાણે છે કેઃ—નરકવતી અત્યન્ત સાંકડા મુખવાળી કુભિએમાં સ્થિત વૈક્રિય શરીરનાં પુદ્ગલાને વૈક્રિય શરીરના રૂપમાં ગ્રહણુ કરતા થકા નારકી જીવ ઉત્પન્ન થાય છે. તથા—“હું કાણુ હતા ? ચાર ગતિઓમાંથી પૂર્વભવમાં હું નારકી હતા, તિય ચ
प्र. आ.-२६
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧