Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.३ मतिज्ञानम्
१९९ आध्यात्मिकपुद्गलनिमित्तकं जन्म, यथा - जीवितश्वशगालादीनां शरीरेषु जायमानाः कीटादयस्तदीयशरीरान्तर्गतपुद्गलान् स्वशरीरतया परिणमयन्तो जायन्ते । पृथिव्यप्तेजोवायुवनस्पति-द्वित्रिचतुरिन्द्रिय-गर्भजव्यतिरिक्तपश्चेन्द्रियतिर्यङ्-मनुष्याणां संमूर्छनजन्म भवति ।
(२) गर्भजन्मउत्पत्तिस्थानावस्थितानामागन्तुकशुक्रशोणितपुद्गलानां स्वशरीररूपेण परिणतिकरणं मातृभुक्ताहाररसपरिपुष्टिसापेक्षं च गर्भजन्म । जरायुजानामण्डजानां पोतजानां च गर्भजन्म भवति, जरायुगर्भवेष्टनचर्म, तत्र जाताः जरायुनाः।
जीवित कुत्ते और शृगाल आदि के शरीरों में उत्पन्न होने वाले कीडे आदि उनके शरीरके अन्तर्गत पुद्गलों को अपने शरीररूप में परिणत करते हैं, वह आध्यात्मिक पुद्गलनिमित्तक जन्म कहलाता है, पृथ्वीकाय, अपकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और गर्भज के सिवाय पञ्चेन्द्रिय तिर्यञ्चों और मनुष्यों का जन्म संमूर्छन होता है।
(२) गर्भजन्मउत्पत्तिस्थान में स्थित आगन्तुक रज-वीर्य के पुद्गलों को अपने शरीररूप में परिणत करना, और माता द्वारा भोगे हुए आहार के रस से पोषण की अपेक्षा रखनेवाला गर्भजन्म होता है। जरायुज, अण्डज और पोतज जीवों का जन्म गर्भज होता है, गर्भ को लपेट रखनेवाली चमडे की थैली जरायु कहलाती है, उसमें उत्पन्न होने वाले
જીવતા કુતરા અને શિયાળ આદિનાં શરીરમાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ તેનાં શરીરની અંદરનાં પુદ્ગલને પિતાનાં શરીરરૂપમાં પરિણત કરે છે તે આધ્યાત્મિક પગલનિમિત્તક જન્મે છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને ગર્ભ જ સિવાય, પંચેન્દ્રિય, તિર્યંચે અને મનુષ્યોને જન્મ સંમૂઈન હોય છે.
(२) गमઉત્પત્તિસ્થાનમાં સ્થિત, આગન્તુક રજ–વીર્યનાં પુગલેને પિતાનાં શરીર રૂપમાં પરિણત કરવું, અને માતાએ કરેલા આહારના રસથી પિષણની અપેક્ષા રાખવા વાળા તે ગર્ભજન્મ કહેવાય છે. જરાયુજ, અંડજ અને પિતજ જીવેનું જન્મ ગભેજ હોય છે. ગર્ભને લપેટી રાખનારી ચામડાની થેલી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવા વાળા જીવ જરાયુજ કહેવાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી,
શ્રી આચારાંગ સૂત્ર : ૧