Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९८
आचारागसूत्रे पूर्वभवसम्बन्धि - स्थूलशरीरपरित्यागानन्तरमन्तरालगत्या तैजसकार्मणशरीरमात्रेण सहागतस्य जीवस्य नवीनभवयोग्यस्थूलशरीरार्थ प्रथम योग्यपुद्गलानां ग्रहणं जन्म । तच्च त्रिविध-संमूर्छन-गर्भो-पपातभेदात् ।
(१) संमूर्छनजन्ममातापित्रोः सम्बन्धं विनैवोत्पत्तिस्थानावस्थितानामौदारिकपुद्गलानां बाह्यानामाध्यात्मिकानां वा स्वशरीररूपेण जीवकर्तृकं परिणतिकरणं संमूर्छनम् । बाह्यपुद्गलनिमित्तकं जन्म, यथा-काष्ठत्वपकफलादिषत्पद्यमानाः कीटादयो जन्तवः काष्ठफलवर्तिनो बायपुद्गलान् स्वशरीररूपेण परिणमयन्त उत्पद्यन्ते ।
पूर्वभवसम्बन्धी स्थूल शरीर का त्याग करने के अनन्तर विग्रहगतिसे तैजस और कार्मण शरीर के साथ आया हुआ जीव नवीन भव के योग्य स्थूल शरीर के लिए सर्व प्रथम योग्य पुद्गलों को ग्रहण करता है, वही जन्म कहलाता है। जन्म तीन प्रकारका है-संमूर्छन, गर्भ, और उपपात ।
(१) संमूर्छनजन्ममाता-पिता के सम्बन्ध विना ही, उत्पत्तिस्थान में रहे हुए बाह्य या आध्यात्मिक औदारिक पुद्गलोंका अपने शरीररूप से जीव द्वारा परिणत कर लेना संमूर्छन जन्म कहलाता है। काठ, त्वचा और पके फल आदि में उत्पन्न होने वाले कीडे वगरह जन्तु काठ या फल आदि के बाह्य पुद्गलों को अपने शरीर के रूप में परिणत कर लेते हैं। यह बाह्य पुद्गलनिमित्तक जन्म है, પૂર્વભવસંબંધી સ્કૂલ શરીરને ત્યાગ કરીને પછી વિગ્રહગતિથી તૈજસ અને કામણ શરીરની સાથે આવેલ જીવ નવા ભવને ગ્ય સ્થૂલ શરીર માટે સર્વપ્રથમ ગ્ય પગલેને ગ્રહણ કરે છે, તે જન્મ કહેવાય છે. જન્મ ત્રણ પ્રકારના છે– (१) समूछन (२) आला, मने (3) ७५५ात.
(१) सभूमમાતા-પિતાના સંબંધ વિના જ, ઉત્પત્તિસ્થાનમાં રહેલા બહારના અથવા આધ્યાત્મિક દારિક પુદ્ગલેને, પિતાનાં શરીરરૂપથી જીવદ્વારા પરિણત કરી લેવું તે સંપૂઈન જન્મ કહેવાય છે. કાષ્ઠ ત્વચા (છાલ) અને ફળ આદિમાં ઉત્પન્ન થવા વાળા કીડા વગેરે જતુ કાષ્ઠ અથવા ફળ આદિમાં બહારના પુદ્ગલેને પિતાના શરીરના રૂપમાં પરિણત કરી લે છે. તે બહારનાં પુદ્ગલ નિમિત્તક જન્મ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧