Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ मू.२. मतिज्ञानम् (९) ___सामान्यज्ञानोत्तरं कालं विशेषनिश्चयार्थ विचारणायां प्रवृत्तायां तदनु गुणदोषविचारणाजनितो निश्चयः, यथा-'किमयं कमलनालस्पर्शः, आहोस्विद् भुजङ्गमस्पर्शः ?' इति विचारणायां 'मृणालस्यैवायं स्पर्शः, अत्यन्तशीतादिगुणवत्त्वादित्यस्यैवाय'-मिति निश्चयोऽन्यं भुजङ्गमस्पर्शमपनुदति, तस्मादयं निश्चयोऽपोहोsपनोदश्चेति निगद्यते।
(३) मीमांसामीमांसा-मातुमिच्छा, मातुं-जीवादिस्वरूपं ज्ञातुमिच्छा ।
(४) मागंणाजीवादिपदार्थस्य यथावस्थितस्वरूपान्वेषणं मार्गणा ।
सामान्य ज्ञान के पश्चात् विशेष का निश्चय करने के लिए विचारणा प्रवृत्त होने पर पश्चात् गुण-दोष की विचारणा से उत्पन्न निश्चय अपोह कहलाता है। यथा'यह कमलनालका स्पर्श है या सर्प का स्पर्श है ?' इस प्रकार की विचारणा होने पर “यह कमलनाल का ही स्पर्श है, क्यों कि इस में अत्यन्त शीतलता है" इस प्रकार का निश्चय होना, और यह निश्चय अन्य का अर्थात् सर्प के स्पर्श का निराकरण करदेता है, अत एव यह निश्चय अपोह, अपाय और अपनोद भी कहलाता है।
(३) विमर्शजीव आदि के स्वरूप को जानने की इच्छा विमर्श है ।
(४) मार्गणाजीव आदि पदार्थों के यथार्थ स्वरूप का अन्वेषण करना मार्गगा है।
સામાન્ય જ્ઞાન થયા પછી વિશેષને નિશ્ચય કરવા માટે વિચારણા થતાં પછી તેના ગુણ–દેષની વિચારણાથી ઉત્પન્ન નિશ્ચય તેને અપહ કહે છે, જેમ-આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?” આ પ્રકારની વિચારણા થયા પછી નકકી કરવામાં આવે કે “આ સ્પર્શ કમલના નાળને જ છે, કેમકે તેમાં અત્યન્ત શીતલતા છે” એ પ્રકારને નિશ્ચય થાય છે અને એ નિશ્ચય બીજાને અર્થાત્ સપના સ્પશને નિરાકરણ કરી દે છે. તેથી કરી આ નિશ્ચય તે અપહ, અપાય અને અપનેદ પણ કહેવાય છે.
(3) विभशજીવ આદિના સ્વરૂપને જાણવાની ઈચ્છા તે વિમર્શ છે.
(४) भागજીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું અન્વેષણ કરવું તે માગણા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧