Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे तस्मिन् समाविशति । यथा वा भित्तौ शङ्कोः समावेशस्तथैवानन्तद्रव्याणां लोकाकाशे समावेश इति बोध्यम् ।
नन्वलोकाकाशस्य कथं सिद्धिः, नासौ हि द्रव्याणामाधारः, नाप्यवकाशदायित्वं तस्य ?, इति चेत्, उच्यते-गतिस्थितिकारणयोधर्माधर्मयोरभावादेव तत्र विद्यमानापि द्रव्याधारताशक्तिरवकाशदानशक्तिश्च नाभिव्यक्ता भवति । तदस्वीकारे तु जीवद्गलानां कर्मनिगडविमुक्तसिद्धानां चोर्ध्वगतिविरामो न स्यात् , भगवत्पतिबोधितलोकालोकव्यवस्थाऽपि न तिष्ठेत् , एवं चागमयुक्तिप्रमाणाभ्यामलोकाकाशं
सिद्धम् ।
जाते हैं, अथवा जैसे दीवाल में कील का समावेश हो जाता है उसी प्रकार लोकाकाश में अनन्त द्रव्यों का समावेश हो जाता है ।
शडा- अलोकाकाश की सिद्धि कैसे होती है ? न तो वह द्रव्यों का आधार है, न अवकाशदानरूप लक्षण ही उस में घटित होता है ?
समाधान-गति और स्थिति के कारण धर्म और अधर्मद्रव्य का अभाव होने के कारण ही अलोकाकाशकी द्रव्याधारता की शक्ति और अवकाशदानशक्ति प्रकट नहीं होती है। अगर अलोकाकाश न माना जाय तो जीवों और पुद्गलों की, तथा धर्मरूपी बेडी से मुक्त हुए सिद्ध जीवों की गति का अन्त हो न होगा, और भगवान् की कही हुई लोक अलोक की व्यवस्था भी कायम नहीं रहेगी। इस प्रकार आगम और युक्ति प्रमाणों से अलोकाकाश की सिद्धि होती है। (દૂધમાં) સમાવિષ્ટ–ઓતપ્રોત થઈ જાય છે, અથવા જેવી રીતે દીવાલમાં કીલ-ખીલીને સમાવેશ થઈ જાય છે, તે પ્રમાણે કાકાશમાં અનન્ત દ્રવ્યને સમાવેશ થઈ જાય છે.
શકા–અલોકાકાશની સિદ્ધિ કેવી રીતે હોઈ શકે ? તે દ્રવ્યને આધાર નથી અને અવકાશદાનરૂપ લક્ષણ તેનામાં ઘટી શકતું નથી.
સમાધાન–ગતિ અને સ્થિતિના કારણે ધર્મ અને અધમ દ્રવ્યને અભાવ હોવાના કારણે જ અલકાકાશની દ્રવ્યાપારતાની શકિત અને અવકાશદાન-શક્તિ પ્રગટ થતી નથી. અથવા અલકાકાશ માનવામાં નહિ આવે તે જીવ અને પુદ્ગલેની, તથા કર્મરૂપી બેડીથી મુકત થયેલા સિદ્ધ જીવની ગતિને કયાંય અત-છેડો જ નહિ આવે, અને ભગવાને કહેલી લોક–અલોકની વ્યવસ્થા પણ કાયમ નહિ રહે. એ પ્રમાણે આગમ અને યુકિત પ્રમાણેથી અલોકાકાશની સિદ્ધિ થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧