Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
आचारागसत्र स्कन्धाद् बहिर्गतस्य परमाणोरन्येन परमाणुना संयोगे द्वयणुकस्कन्ध उत्पद्यते । एवं संयोग-विभागाभ्यामपि विविधाः स्कन्धा भवन्ति ।
परमाणूनां बन्धस्य कारणम्परमाणुद्वयस्य परमाणूनां वा परस्परानुप्रवेशो न भवति, छिद्राभावात्, किन्तु तयोस्तेषां वा विस्रसागत्या परस्परं संयोगे सति स्निग्धरूक्षत्वगुणसद्भावे परस्परं बन्धो भवति । ऐक्यपरिमाणो बन्धः। तत्रायं विशेष:
स्कंध से अलग हुआ परमाणु जब दूसरे परमाणु के साथ मिलता है तो दोनों के मेलसे नवीन द्वयणुक उत्पन्न हो जाता है। इस प्रकार संयोग और विभाग के द्वारा माति-माति के स्कन्ध उत्पन्न होते ही रहते हैं ।
परमाणुओं के बन्ध का कारण दो या अधिक परमाणु एक दूसरे में प्रवेश नहीं कर सकते, क्योंकि परमाणुओं में छिद्र नहीं होता, अलबत्त स्वाभाविक गति से दो या दो से अधिक परमाणुओं का परस्पर में संयोग होने पर उन में विद्यमान स्निग्धता और रूक्षता गुण के कारण उन का आपस में बन्ध हो जाता है । एकतारूप परिणमन को बन्ध कहते हैं । बन्ध के सम्बन्ध में इतना विशेष समझना चाहिए ---
અંધથી અલગ થયેલા પરમાણુ જ્યારે બીજા પરમાણુની સાથે મળે છે, તે બંનેના મળવાથી નવીન પ્રયણુક ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સંગ અને વિભાગ દ્વારા તરેહ-તરેહના સ્કંધ ઉત્પન્ન થયા કરે છે.
परमाणुयाना धनु १२९४બે અથવા અધિક પરમાણુ એક બીજામાં પ્રવેશ કરી શકતા નથી, કેમકે પરમાણુઓમાં છિદ્ર નથી. અલબત સ્વાભાવિક ગતિથી બે અથવા બેથી અધિક પર માણુઓને પરસ્પર સંયોગ થવાથી તેમાં વિદ્યમાન સ્નિગ્ધતા અને રૂક્ષતાના ગુણના કારણે તેને આપસમાં બંધ થઈ જાય છે. એકતાપ પરિણમનને બંધ કહે છે. બંધના સંબંધમાં એટલું વિશેષ સમજવું જોઈએ કે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧