Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५७
-
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः सिद्धसदशा एव, तत्र ये सकलं कर्म क्षपयन्ति ते सर्वे जीवाः सिद्धा भवंति, तस्मात् सर्वेषामेकैव सत्ता विद्यते । यदि सर्वे सिद्धसदृशास्तहि कथमभव्यजीवैः सिद्धगतिभाग्भिन भूयते ? इति श्रूयताम्-- ___अभव्यजीवानामनाद्यनन्तचिक्कणकर्मसंबन्धात् , परावर्तस्वभावाभावाच्च कर्मक्षपणशक्ति स्ति, भव्यानां तु तादृश चिक्कणकर्माभावात् , परावर्तस्वभावाच्च देवगुरुधर्मसामग्रीसत्त्वे ज्ञानादिरत्नत्रयसमाराधनेन, गुणश्रेणिसमारोहणेन च सिद्धपदं लब्धुं शक्यम् । समस्त कर्मोका क्षय कर डालते हैं वे सब सिद्ध कहलाते हैं। उनका असली स्वरूप प्रकट हो जाता है। संसारी जीव कर्म के आधीन होने के कारण दुःखी होते हैं। इस प्रकार यद्यपि प्रत्येक जीव की सत्ता पृथक्-पृथक् है, तथापि उन में स्वरूप की समानता है।
प्रश्न-यदि समस्त जीव सिद्धों के समान हैं तो अभव्य जीव सद्धिगति क्यों प्राप्त नहीं करते?
उत्तर-पुनिये, अभव्य जीवों में अनादि अनन्त चिकने कर्मों के सम्बन्ध से और अपरिवर्तनशील स्वभाव के कारण कर्मों का क्षय करने की शक्ति नहीं है । भव्य जीवों के वैसे चिकने कर्मो के न होने से, और परावर्त स्वभाव से, देव गुरु और धर्मरूप सामग्रीके मिलने पर ज्ञानादिरत्नत्रय की आराधना करने से, तथा गुणश्रेणी पर आरोहण करने से उनको सिद्धपद प्राप्त करना शक्य है । કર્મોને ક્ષય કરી નાખે છે, તે સર્વ સિદ્ધ કહેવાય છે. તેનું અસલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન હોવાના કારણે દુઃખી હોય છે, એ પ્રમાણે જે કે પ્રત્યક્ષ જીવની સત્તા પૃથ-પૃથક–જુદી-જુદી છે, તે પણ તેનામાં સ્વરૂપની સમાનતા છે.
પ્રશ્ન–જે સર્વ જીવ સિદ્ધોની સમાન છે તે અભવ્ય જીવ સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી.
ઉત્તર–સાંભળો, અભવ્ય જેમાં અનાદિ-અનંત ચિકણા કર્મોને સંબંધ હોવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મોને ક્ષય કરવાની શક્તિ નથી; ભવ્ય જીવોને તેવાં ચીકણું કર્મ ન હોવાથી અને પરાવર્ત સ્વભાવથી દેવ ગુરુ, અને ધર્મરૂપ સામગ્રીના મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રયની આરાધના કરવાથી, તથા ગુણશ્રણ પર આરોહણ કરવાથી તેઓને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧