Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५६
आचाराङ्गसूत्रे स्मानमुद्धत्तुं न शक्रोति । अविज्ञाय च स्वकृतकर्मभारं दुरन्तसंसारमहागर्तपतनं च मुहुर्मुहुस्तादृशान्येव कर्माणि कुर्वन्ति संसारिणः । एवात्मनोऽत्यन्तभिन्न शरीरमेव स्वस्वरूपं मत्वा तत्पुष्टिरयणाद्यर्थ क्रियमाणया क्रियया जीवस्यानुपचरितव्यवहारनयेन कर्तृत्वं सिध्यति । उक्तरीत्या षड्विधव्यवहारनयेन जीवस्य कर्तृत्वं विज्ञेयम् ।
जीवस्वरूपे सदृशाऽसदृशविचारःननु-सर्वेषां जीवानां स्वरूपं लक्षणं च सदृशमेव, तर्हि संसारिणो दुःखिनः, सिद्धास्तु सुखिन इति कथम् ? उच्यते-निश्चयनयेन तु सर्वे जीवाः में असमर्थ बन जाता है, मगर संसारी जीव अपने किये कर्मों के भार को न समझ कर, तथा संसाररूपी महागत के पतन को न जानकर फिर-फिर वैसे ही कर्म करने लगते हैं। इस प्रकार आत्मा से भिन्न शरीर को ही अपना स्वरूप समझ कर उसके पोषण और रक्षणके लिए की जानोवली क्रियासे जीव अनुपचरित व्यवहारनयकी अपेक्षा कर्ता सिद्ध होता है। इस तरह पूर्वोक्त प्रकार से छह तरह के व्यवहारनय से जीवको कर्त समझना चाहिए।
जीवके स्वरूप में सहश-विसदृश विचारप्रश्न-अगर सब जीवों का स्वरूप और लक्षण समान हो है । तो संसारी जीव दुःखी और सिद्ध सुखी क्यों हैं।
उत्तर-निश्चय नयसे सभी जीव सिद्धोंके समान ही हैं। उन में से जो जीव સંસારી જીવ પિતાનાં કરેલાં કર્મોના ભારને સમજાતું નથી, તથા સંસારરૂપી મહાગમાં પડ્યો છે તે તેને જાણતા નથી. તેથી ફરી-ફરી તેવા કર્મો કરવા લાગે છે. એ પ્રમાણે આત્માથી ભિન્ન શરીરને જ પિતાનું સ્વરૂપ સમજીને તેનાં પિષણ તથા રક્ષણ માટે કરવામાં આવતી ક્રિયાથી જીવ અનુપચરિત વ્યવહારનયની અપેક્ષાએ કર્તા સિદ્ધ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલા પ્રકારથી છ પ્રકારના વ્યવહારનયથી જીવને કર્તા સમજે જોઈ એ.
જીવના સ્વરૂપમાં સદશ-વિશદશ વિચાર– પ્રશ્ન–અગર સર્વ જીનું સ્વરૂપ અને લક્ષણ સમાનજ છે તે પછી સંસારી જીવ દુઃખી અને સિદ્ધ સુખી કેમ છે?
ઉત્તર–નિશ્ચયનયથી સર્વ જી સિદ્ધોની સમાન છે. તેમાંથી જે જીવ તમામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧