Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः
१४९ ऽनन्तानुबन्धिकषायचतुष्टयं क्षपयित्वा चतुर्थ गुणस्थानं समासाद्य सम्यक्त्वगुणं लभते । अप्रत्याख्येयकषायचतुष्टयक्षयेण देशविरतिरूपं पश्चमं गुणस्थानं प्राप्नोति । प्रत्याख्येयकषायचतुष्टयक्षयेण जीवस्य षष्ठसप्तमगुणस्थानयोः सर्वविरतिरूपयोरुपलब्धिर्भवति । यद्यष्टमगुणस्थानं लभ्यते तदा तत्र श्रेणिद्वयं समारुह्यते, उपशमश्रेणिः क्षपकश्रेणिश्च । तत्रोपशमश्रेण्याऽष्टमगुणस्थानादेकादशगुणस्थानं यावदध्यारोहति । क्षपकश्रेण्या त्वष्टमादारभ्य दशमं यावत् समारु
बैकादशं विहाय द्वादशं गुणस्थानं समारोहति । जीवस्तत्र रागद्वेषरूपमोहनीय प्रयत्न करता है तब प्रथम गुणस्थान में अनन्तानुबन्धी चार कषायोका क्षय करके चतुर्थ गुणस्थान प्राप्त करता है और सम्यक्त्व गुण पा लेता है। चार अप्रत्याख्यानावरण कषायों का क्षय करके देशविरतिरूप पांचवा गुणस्थान प्राप्त करता है, और प्रत्याख्यानावरण कपाय-चतुष्टय के क्षय से जीव को सर्वविरतिरूप छठे और सातवें गुणस्थान की प्राप्ति होती है। जीव को यदि आठवां गुणस्थान प्राप्त होता है तो वहाँ से दो श्रेणियाँ आरम्भ होती हैं और जीव उन में से किसी एक श्रेणी पर आरूढ होता है। दो श्रेणिया हैं-उपशमश्रेणी, और क्षपकश्रेणी। उपशमश्रेणीवाला जीव ग्यारहवें गुणस्थान तक चढ सकता है। क्षपकश्रेणीवाला जीव आठवें से दशवें गुणस्थान तक पहुँचकर ग्यारहवें को छोड कर सीधा बारहवें गुणस्थान पर आरूढ हो जाता है । जीव दशवें गुणस्थान के अन्त में रागद्वेषरूप मोहनीय कर्म का समूल नाश करके,
કરે છે, ત્યારે પ્રથમ ગુણસ્થાનમાં અનન્તાનુબંધી ચાર કષાયોનો ક્ષય કરીને ચતુર્થ (ચોથું) ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને સમ્યકત્વ ગુણ પામી જાય છે. ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાયે ક્ષય કરીને દેશવિરતિરૂપ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને પ્રત્યાખ્યાનાવરણ કષાય-ચતુર્યના ક્ષયથી જીવને સર્વવિરતિરૂપ છઠ્ઠા અને સાતમ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જીવને જે આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તે ત્યાંથી બે શ્રેણીઓને આરંભ થાય છે, અને જીવ એ બેમાંથી કેઈ એક શ્રેણી પર આરૂઢ थाय छ. में श्रेष्ठी २॥ प्रभारी छे-(१) उपशमश्रेणी (२) १५४श्रेष्jी. उपशमश्रेणी વાળો જીવ અગિઆરમાં ગુણસ્થાન સુધી ચઢી શકે છે, ક્ષપકશ્રેણીવાળો જીવ આઠમાથી દસમાં ગુણસ્થાન સુધી પહોંચીને અગિરમ ગુણસ્થાકને છોડીને સીધે બારમાં ગુણસ્થાન પર આરૂઢ થઈ જાય છે. જીવ દસમા ગુણસ્થાનના અંતમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧