Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३०
आचाराङ्गसूत्रे
जीवस्य स्थितिक्षेत्रम् —
लोकाकाशस्याऽसंख्यातभागतः समारभ्य, समस्तलोकाकाशे जीवोऽवगाहते । जीवप्रदेशानां प्रदीपवत् संकोचविस्तारस्वभावत्वात् । आत्मनः परिमाणं न गगनवन्महत्, नापि परमाणुवदणु, किन्तु मध्यमम् ।
यद्यपि प्रदेशसंख्यापेक्षया समानमेव सर्वेषामात्मनां स्वस्वपरिमाणम् तथापि दैर्ध्य - विस्तारादि सर्वेषां विसदृशमेव । अतः प्रत्येकजीवस्याssधारक्षेत्रं जघन्यतो लोकाकाशस्याऽसंख्यातभागतः समारभ्य समग्रभागपर्यन्तं भवितुम
"
जीव का स्थितिक्षेत्र -
लोकाकाश के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोकाकाश में जीव का अवगाहन हो सकता है । कारण यह है कि - जीव के प्रदेश दीपक की प्रभा के समान संकोच - विस्तार स्वभाव वाले हैं, अर्थात् कभी सिकुड जाते हैं और कभी फैल जाते हैं । आत्मा का परिमाण न तो आकाश के समान महान् (सर्वव्यापी ) है और न परमाणु के बराबर ही है किन्तु आत्मा मध्यम परिमाण वाला है ।
प्रदेशों की संख्या की अपेक्षा समस्त आत्माओं का परिमाण बराबर है, अर्थात् सब आत्मा लोकाकाश के बराबर असंख्यातप्रदेश वाले हैं किन्तु प्राप्त शरीर के अनुसार उनके विस्तार में ( परिमाण में) अन्तर पडजाता है, अतः प्रत्येक જીવનુ` સ્થિતિક્ષેત્ર—
લેાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઇને સંપૂર્ણ લેાકાકાશમાં જીવનું અવગાહન થઇ શકે છે. કારણ એ છે કે- જીવના પ્રદેશ દીપકની પ્રભાની સમાન સાચવસ્તાર સ્વભાવવાળા છે, અર્થાત્ કોઈ વખત સંકુચાઈ જાય છે અને ફાઈ વખત ફેલાઈ જાય છે. આત્માનુ પરિમાણુ આકાશપ્રમાણે મહાન નથી. અને પરમાણુના બરાબર પણ નથી પરન્તુ આત્મા મધ્યમ પરિમાણુ વાળેા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
પ્રદેશેાની સ ંખ્યાની અપેક્ષાએ સમસ્ત આત્માનું પિરમાણુ ખરાબર છે. અર્થાત્ સર્વ આત્મા લેાકાકાશના ખરાખર અસંખ્યાત પ્રદેશવાળા છે, પરંતુ પ્રાપ્ત શરીરના અનુસાર તેના વિસ્તારમાં (પરિમાણુમાં) અંતર પડી જાય છે. તેટલા કારણથી પ્રત્યેક જીવના આધારક્ષેત્ર લેાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લેાક સુધી થઈ શકે છે.