Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३९
आचारचिन्तामणि-टीका अवतरणा जीवास्तिकाय प्राप्य, केवलज्ञानसंज्ञां मानोति ।
_जीवा द्विविधाः-सिद्धा असिद्धाश्च । तत्र निर्द्धताशेषकर्माणः सिद्धाः, असिद्धाः संसारिणः । द्रव्यभावबन्धः संसारः। कर्माष्टकसम्बन्धो द्रव्यबन्धः, रागद्वेषादिपरिणामसंबन्धो भावबन्धः। द्विविधबन्धरूपः संसारोऽस्ति येषां ते संसारिणः । संसारिणो द्विविधाः सस्थावरभेदात् । तत्र पृथिव्यवनस्पतयः स्थावराः। तेजोवायूदारास्त्रसाः । तेजोवायू गत्यैव वसौ, न तु लब्ध्या । तत्रोदाराश्चतुर्विधाः-द्वि-त्रि-चतुः-प्रश्चन्द्रियभेदात् । तत्र पञ्चेन्द्रियाः पुनर्द्विविधाः समनस्का अमनस्काश्च । को जानने योग्य विशुद्धता प्राप्त करके केवल ज्ञान संज्ञा को पाता है ।
जीव दो प्रकार के हैं :-सिद्ध जीव और असिद्ध जीव । सकल कर्मों से रहित जीव सिद्ध कहलाते हैं, और संसारी जीव असिद्ध कहलाते हैं। द्रव्यबन्ध
और भावबन्ध को संसार कहते हैं। आठ कर्मोका सम्बन्ध द्रव्यबन्ध है, और राग द्वेष आदि परिणामों का सम्बन्ध होना भावबन्ध है। यह दो प्रकार का बन्धरूप संसार जिन के हो वे संसारी जीव कहलाते हैं। संसारी जीव त्रस और स्थावर के भेदसे दो प्रकार के हैं । पृथ्वी जल और वनस्पति, ये स्थावर हैं, तेज वायु और उदार जीव त्रस हैं । इन में तेज और वायु गतित्रस हैं, लब्धि से स्थावर हैं ।
उदार के चार भेद हैं-दीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय । पञ्चेन्द्रिय जीवों के संज्ञी और असंज्ञी, ये दो भेद हैं। . ક્ષય થવાથી સમસ્ત રેય પદાર્થોને જાણવા ગ્ય વિશુદ્ધતા પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન સંજ્ઞા પામે છે.
જીવ બે પ્રકારના છેઃ –સિદ્ધ જીવ અને અસિદ્ધ જીવ, સકલ કર્મોથી રહિત જીવ સિદ્ધ કહેવાય છે, અને સંસારી જીવ અસિદ્ધ કહેવાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધને સંસાર કહે છે. આઠ કર્મોને સંબંધ તે દ્રવ્યબંધ છે, અને રાગ-દ્વેષ આદિ પરિણમેને સંબંધ થાય તે ભાવબંધ છે. એ બે પ્રકારના બંધન ૫ સંસાર જેને હોય છે તે સંસારી જીવ કહેવાય છે. સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી में प्रारना छ. पृथ्वी, पाणी, अने. वनस्पति - a स्था१२ छे, ते४, वायु, ઉદાર જીવ ત્રસ છે. તેમાં તેજ અને વાયુ ગતિત્રસ છે, લબ્ધિથી સ્થાવર છે. ઉદારના ચાર ભેદ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવોના સંસી અસંજ્ઞી, એ બે ભેદ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧