Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अवतरणा जीवास्तिकाय
(३) क्षायोपशमिक-भाव(३) मिथ्यात्वमोहनीयादिकर्मणामुदीर्णस्यांशस्य नाश:-क्षयः, अनुदीर्णस्यांशस्य विपाकोन्मुखत्वाभावः-उपशमः, यत्र एतद्यं स क्षयोपशमः, स एव क्षायोपशमिकः । अस्य भावस्य 'मिश्रः' इति नामान्तरम् । ईषद्विध्यातावच्छन्नवहिवद् । यद् उदयावलिकापविष्टं कर्म, तत् क्षीणम् , ततोऽवशिष्टं कर्म, उद्रेकक्षयोभयरहितावस्थम् , इमामुभयीमवस्थामवलम्ब्य क्षायोपशमिको भावः प्रजायते ।
(४) औदयिकभावः(४) कर्मविपाकाविर्भाव उदयः । तेन निवृत्तो भाव औदयिकः । स
(३) क्षायोपशमिक भावमिथ्यात्वमोहनीय आदि कर्मो के उदीर्ण ( उदय में आये हुए) अंश का नाश हाना क्षय है । और अनुदीर्ण अंश का फल देने में उन्मुख न होना उपशम है। इन्हीं दोनों अवस्थाओं को क्षायोपशमिक भाव कहते हैं। इस भाव का दूसरा नाम 'मिश्रभाव' भी है। थोडी२ बुझी हुई और ढंकी हुई अग्नि के समान जो कर्म उदयावलिका में आचुके हैं उनका क्षय होना, तथा शेष कर्मों का उद्रेक और क्षय-दोनों अवस्थाओं से रहित होना, इन दोनों के आधार पर क्षायोपशमिक भाव उत्पन्न होता है।
(४) औदयिक भावकर्म का विपाक (फल) देना उदय कहलाता है। उदय से होनेवाला
(3) क्षायोपशभिमाમિથ્યાત્વ મોહનીય આદિ કર્મોના ઉદીર્ણ (ઉદયમાં આવેલા) અંશને નાશ જે તે ક્ષય છે, અને અનુદીર્થ અંશનું ફલ દેવામાં ઉમુખતે તરફ નહિ થવું તે ઉપશમ છે, એ બને અવસ્થાઓને ક્ષાપશમિક ભાવ કહે છે. આ ભાવનું બીજું નામ “મિશ્રભાવ” પણ છે. ડી થોડી ઠંડી થયેલી અને ઢાંકેલી અગ્નિ પ્રમાણે જે કર્મ ઉદયાવલિમાં આવી ચૂક્યાં છે તેને ક્ષય થવે, તથા શેષ કર્મોને ઉદ્રક અને ક્ષય, બંને અવસ્થાઓથી રહિત થવું, આ બન્નેનાં આધાર ઉપર ક્ષપશમિક ભાવ ઉત્પન્ન થાય છે.
(४) मोहय लाકર્મને વિપાક (ફલ) મળવું તે ઉદય કહેવાય છે. ઉદયથી ઉત્પન્ન થવાવાળો ભાવ તે ઔદયિક છે. ઔદયિક ભાવ આત્માની મલિનતા રૂપ છે. જેમકે કીચડ–
શ્રી આચારાંગ સૂત્ર : ૧