Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा प्रसज्येत, अपराधीनत्वात् परिणामानाम् , अतः परिणामाः प्रतिनियतकालभाविनः, तेषामनेकशक्तियुक्तमेकं कारणं कालाख्यमित्यवश्यमङ्गीकरणीयम् ।
तास्ताश्च शक्तयः स्वस्वकार्यकरणाय कालविशेष एव प्रवर्तन्ते, न सर्वदा, तादृशस्वभाववत्त्वात् । यथा-अङ्कुररूपेण परिणतस्य बनस्पतेर्मूल-काण्ड-त्वक्पत्र-स्कन्ध-शाखा-विटप-पुष्प-फलरूपाः परिणामा न युगपद् भवन्ति । आसीदङ्करः, संप्रति स्कन्धवान् , ऐषमः पुष्पिष्यति' इति व्यवहारात् । यथा वा पुरुषस्य बालकुमार-युव-मध्यमाधवस्थारूपाः, नव-पुराण प्रनष्टरूपाश्च परिणामा न युगपद् भवन्ति, कार्य की उत्पत्ति का प्रसङ्ग उपस्थित होगा, क्योंकि परिणाम किसी कारण पर निर्भर तो होंगे नहीं, विना कारण ही होंगे, लेकिन ऐसा नहीं होता, परिणाम नियत समय पर ही होते हैं, अतः अनेक शक्तियों से युक्त एक काल नामक कारण अङ्गीकार करना चाहिए ।
वह अनेक शक्तिया अपना अपना कार्य करने के लिये किसी विशेष काल में ही उद्यत होती है, सर्वदा नहीं, क्योंकि उन का स्वभाव ही ऐसा है, जैसे किअङ्कररूप से परिणत वनस्पति का मूल, काण्ड, त्वचा, पत्र, स्कन्ध, शाखा, विटप, पुष्प और फल रूप परिणमन एक साथ नहीं होते हैं। पहले अंकुर था, अब स्कन्धवाला हो गया, कुछ दिनों के बाद वह फूलेगा, इस प्रकार का लोकव्यवहार प्रसिद्ध ही है। अथवा-जैसे पुरुष के बाल, कुमार, युवा, मध्यम आदि अवस्था, तथा કાર્યની ઉત્પત્તિને પ્રસંગે ઉપસ્થિત થશે. કેમકે પરિણામ કેઈ પર નિર્ભર રહેશે નહિ, વિના કારણે જ થશે, પરંતુ એવી રીતે હોય નહિ. પરિણામ નિયત સમય પર જ હોય છે, એટલા માટે અનેક શક્તિઓથી યુક્ત એક કાલ નામનું કારણ અંગીકાર કરવું જોઈએ.
તે અનેક શક્તિઓ પોત-પોતાનું કાર્ય કરવા માટે કોઈ વિશેષ કાલમાં જ ઉદ્ય-પ્રકાશિત થાય છે. સર્વદા થતી નથી. કેમકે તેને સ્વભાવ જ એ છે, सम- २३५थी. परिणत वनस्पति- भूग, उ-तणी, छात, पत्र, २४, શાખા, વિટપ-ડાળી, પુષ્પ, ફળ-૫ પરિણમન એક સાથે થતાં નથી. પ્રથમ અંકર હત, પછી સ્કંધવાળું થયું, અને કેટલાક દિવસ પછી તે ફૂલશે, એ પ્રમાણે લેકવ્યવહાર પણ પ્રસિદ્ધ જ છે. અથવા જેવી રીતે પુરુષને બલ્ય, કુમાર, યુવા, મધ્યમ આદિ અવસ્થા, તથા નવાપણું અને જુનાપણું અને પ્રનષ્ટનાશ૫ પરિણમન એક સાથે થતું નથી, એટલા માટે સમસ્ત પરિણામોનું નિયામક નિમિત્ત.
શ્રી આચારાંગ સૂત્ર : ૧