Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे तस्मात्सर्वेषां परिणामानां नियामकं निमित्तकारणं काल इति सिद्धम् । यथा कर्त्तरी वस्त्रकृन्तने निमित्तकारणं तथा द्रव्याणां पर्याये निमित्तकारणं कालः ।
क्रिया-द्रव्यपरिणामः। तस्या अपि नियामकं निमित्तकारणं कालः। यथा-'आकाशदेशे-अङ्गलिरस्ति, आसीत् , भविष्यति च' इत्ययं व्यवहारः काल. मवलम्ब्य संपद्यते, कालस्यासत्त्वे त्वतीत एव वर्तमानोऽनागतश्च स्यात्, क्रियानियामकाभावात् , एवमतीतादिविभागाभावे व्यवहारोच्छेदापत्तिः, तस्मात् “अस्ति कालः यमाश्रित्यातीतादिव्यवहाराः सुस्पष्टं प्रसिध्यन्ति" इति, मन्तव्यम् ।
नयापन, पुरानापन, और प्रनष्टरूप परिणमन एक साथ नहीं होते हैं, अत एव समस्त परिणामों का नियामक निमित्त कारण काल ही सिद्ध होता है। जैसे कैंची वस्त्र काटने में निमित्त कारण होती है, उसी प्रकार द्रव्यों के परिणमन में काल निमित्त कारण होता है।
क्रिया द्रव्य का परिणामविशेष है । उसका निमित्त कारण भी काल ही है। जैसे 'आकाश में अंगुली है, थी और होगी' इस प्रकार का व्यवहार काल के आश्रित है। काल की सत्ता न मानी जाय तो अतीत ही वर्तमान और अनागत ( भविष्य ) हो जायगा, क्योंकि क्रिया का कोई नियामक नहीं है। इस प्रकार अतीत आदि कालों का विभाग न रहने से व्यवहार का लोप हो जायगा, अतः "काल अवश्य है, जिस के सहारे अतीत आदि के व्यवहार स्पष्ट रूप से सिद्ध होते हैं" ऐसा मानना ही समुचित है।
કારણ કાલ જ સિદ્ધ થાય છે જેમકે કાતર, વસ્ત્રને કાપવામાં નિમિત્ત કારણ થાય છે, તે પ્રમાણે દ્રવ્યના પરિણમનમાં કાલ નિમિત્ત કારણ થાય છે.
કિયા એ દ્રવ્યનું પરિણામ વિશેષ છે. તેનું નિમિત્ત કારણ પણ કાલ જ છે. જેમ “આકાશમાં આંગળી છે, હતી અને હશે આ પ્રકારને વ્યવહાર કાલને આશ્રિત છે. કાલની સત્તા ન માનવામાં આવે તે અતીત–ભૂતકાળ જ વર્તમાન અને ભવિષ્ય કાળ થઈ જશે, કેમકે ક્રિયાને નિયામક કઈ નથી, આ પ્રમાણે અતીત ભૂતકાળ આદિ કાળે વિભાગ નહિ રહેવાથી વ્યવહારને લેપ થઈ જશે. એટલા માટે કાલ અવશ્ય છે, જેની સહાયતાથી ભૂતકાળ આદિને વ્યવહાર સ્પષ્ટરૂપથી સિદ્ધ થાય છે” એમ માનવું તે જ એગ્ય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧