Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२
आचाराङ्गमुत्रे
धम्मो अहम्मो आगासं, दव्यं इकिकमाहियं । अाणि यदव्वाणि, कालो पुग्गल जंतवो ॥ ८ ॥"
अत्र कालमात्र विहाय धर्मादयोऽस्तिकाया उच्यन्ते । 'अस्ती' ति तिङन्त - प्रतिरूपकमन्ययं प्रदेशवाचकम् | प्रदेशः स्वस्थानादनपायि निर्विभागं खण्डम् । इदं निर्विभागं खण्डं यदा पुद्गलम्य गलनस्वभावात्तदीयस्कन्धदेशाभ्यामवयुत्य = पृथग्भूत्वा वर्त्तते तदा परमाणुनाम्ना व्यवहियते । यावदपृथग्भूत्वा वर्त्तते तावत्तदेव निर्विभागं खण्डं प्रदेश इत्युच्यते । अनेनैवाशयेन पुद्गलास्तिकायस्य चत्वारो भेदा भगवता कथिताः - स्कन्धः, देशः, प्रदेशः, परमाणुश्चेति । कायः =
धर्म, अधर्म और आकाश, ये तीन द्रव्य एक एक है, काल, पुद्गल, जीव, अनन्त अनन्त द्रव्य हैं" ॥ ८ ॥
काल को छोड़ कर शेष पांच द्रव्य अस्तिकाय कहलाते हैं । 'अस्ति ' यह तिङन्तरूप प्रतीत होने वाला एक अव्यय है और प्रदेश का वाचक है। जो अपने स्थान से च्युत न होने वाला, अर्थात् जो द्रव्य के साथ ही जुडा हुआ निर्विभाग - जिस का फिर विभाग न हो सके वह खण्ड, प्रदेश कहलाता है। पुद्गल गलनस्वभाव वाला है अत एव जब यह निर्विभाग खण्ड पुद्गल के स्कन्ध या देश से विछुड कर अलग हो जाता है परमाणु कहलाता है । जब वही परमाणु पुद्गल के स्कन्ध या देश में फिर
तब वही खण्ड मिल जाता है तब
ધર્મ અધમ અને આકાશ આ ત્રણ દ્રવ્ય એક-એક છે, કાલ, પુદ્ગલ અને लव अनन्त-मनन्त द्रव्य छे. " ॥ ८ ॥
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
1
કાલ સિવાયના ખાકીના પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. અસ્તિ' એ તિહન્ત રૂપ જણાતું એક અવ્યય છે, અને પ્રદેશનુ વાચક છે. જે પેાતાના સ્થાનથી શ્રુત નહિ થવા વાળા, અર્થાત્ દ્રવ્યની સાથે જ જોડાઈ રહેલા નિવિભાગ–જેના ફરી ભાગ ન થઈ શકે તે ખડ, પ્રદેશ કહેવાય છે. પુગલ ગલનસ્વભાવ વાળા છે, તે કારણે જ્યારે તે નિવિભાગ ખ ́ડ પુદ્ગલના સ્કંધ અથવા દેશથી છુટા થઈ જાય છે; ત્યારે તે ખંડ પરમાણુ કહેવાય છે, જ્યારે તે પરમાણુ પુદ્ગલના સ્કંધ અથવા દેશમાં ક્રીને મળી જાય છે ત્યારે તે પરમાણુના બદલે ક્રી પ્રદેશ કહેવાય છે,