Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८
आचारागसूत्रे जीवाः पुद्गलाश्च स्वभावतः स्वयं तिष्ठन्ति, तत्रोपादानकारणस्वरूपास्ते स्थिति प्रति, पुनस्तस्यामेव स्थितिक्रियायामधर्मास्तिकायः सहायरूपं निमित्तकारणं भवति ।
(१) यथा-स्वयं तिष्ठता पथिकानां स्थितौ छाया सहकारि कारणं भवति । अतिष्ठतस्तु स्थातुं न पुनः सा प्रेरयति ।
(२) यथा वा स्वयं तिष्ठतो देवदत्तस्य स्थिति प्रति पृथिवी सहकारि कारणं भवति । अतिष्ठन्तं तु देवदत्तं न पृथिवी स्थापयति ।
(३) यथा-समितिगुप्तिधारिणो रत्नत्रयाराधिनः समरसकन्दाः समाहितमतयो महात्मानो निश्चयनयेन निजात्मस्वरूपं चिन्तयन्तः क्षपकश्राणि समारुह्य समुत्पन्न
जीव और पुद्गल जब स्वभाव से ही स्थित होते हैं, अपनी स्थिति में उपादान कारण तो स्वयं वही हैं, पर अधर्मास्तिकाय उस में सहायक होता है, अतः वह निमित्त कारण है ।
(१) जैसे-स्वयं ठरने वाले पथिकों की स्थिति में छाया सहकारी कारण होती है। अगर कोई न ठहरे तो वह ठहरने की प्रेरणा नहीं करती।
(२) अथवा जैसे-स्वयं ठहरने वाले देवदत्त की स्थिति में पृथिवी सहकारी कारण है। मगर देवदत्त को न ठहरना हो तो पृथ्वी जबर्दस्ती नहीं ठहराती ।
(३) अथवा जैसे-समिति गुप्तिके धारक, रत्नत्रय की आराधना करने वाले, समभाव के रस में निमग्न समाधियुक्त मति वाले महात्मा निश्चय नय से आत्मस्वरूपका चिन्तन करते
જીવ અને પુદ્ગલ જ્યારે સ્વભાવથી જ સ્થિત થાય છે તે પિતાની સ્થિતિમાં ઉપાદાન કારણ પોતે જ છે, પરંતુ અધર્માસ્તિકાય તેમાં સહાયક થાય છે, તેથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે–પિતે ઉભા રહેવા વાળા મુસાફરોની સ્થિતિમાં છાયા સહકારી કારણ હોય છે. અગર કઈ ઉભા ન રહે તે તે ઉભા રહેવાની પ્રેરણા નથી કરતી.
(૨) અથવા–જેવી રીતે પિતે જ ઉભા ન રહેવા વાળા દેવદત્તની સ્થિતિમાં પૃથ્વી સહકારી કારણ છે, પરંતુ જે દેવદત્તને ઉભા ન રહેવું હોય તે પૃથ્વી દેવદત્તને બળજબરીથી ઉભો રાખી શકતી નથી.
___ (3) 24240-2वी शत समिति-शुस्तिना घा२४, २त्नत्रयनी माराधना ४२१।વાળા, સમભાવના રસમાં નિમગ્ન, સમાધિયુક્ત મતિવાળા મહાત્મા નિશ્ચયનયથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧