Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
आचाराङ्गसूत्रे
गतिं प्रति, पुनस्तस्यामेव गति - क्रियायां धर्मास्तिकायः सहायरूपं निमित्तकारणं भवति ।
(१) यथा सरित्समुद्राद्यवगाहनशीलानां मत्स्यानां स्वत एव जिगमिषा गतिश्च जायते, तत्र तेषां गमनं प्रति सहायरूपं निमित्तकारणं वारि । स्वयं तिष्ठतां तु मत्स्यानां न तत् प्रेरकं गमनाय ।
(२) यथा वा मृत्परिणाम भूतस्य घटस्य दण्डो निमित्तकारणम् ।
(३) यथा वा स्वत एवावगाहमानस्य द्रव्यस्यावगाहनं प्रति गमनम्, न पुनरवगाहमानं द्रव्यं बलादवगाहयति तत् ।
इस गमनक्रिया में उपादान कारण वह स्वयं ही होते हैं, धर्मास्तिकाय सहायकमात्र होने से निमित्त कारण है ।
(१) जैसे - नदी अथवा समुद्र में अवगाहन करनेवाले मच्छो में गमन करने की इच्छा स्वयं ही उत्पन्न होती है और स्वयं ही वे गति करते हैं, जल उन की गति में सहायक रूप निमित्त कारण होता है। हाँ, मच्छ अगर ठहरे तो जल उन्हें गमन करने के लिये प्रेरित नहीं करता ।
(२) अथवा जैसे - मृत्तिका से बनने वाले घडे में डंडा निमित्त कारण होता है । (३) अथवा जैसे—स्वयं ही अवगाहन करने वाले द्रव्य की अवगाहना में आकाश निमित्त कारण होता है ।
પુદ્ગલાના ગમન કરવુ તે સ્વભાવ જ છે, એ ગમન—ક્રિયામાં ઉપાદાનકારણુ તે પોતે જ હાય છે; ધર્માસ્તિકાય સહાયકમાત્ર હાવાથી તે નિમિત્ત કારણ છે.
(૧) જેવી રીતે નદી અથવા સમુદ્રમાં અવગાહન કરવાવાળા મચ્છામાં ગમન કરવાની પેાતાની જ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને પાતે જ તે ગતિ કરે છે, પરન્તુ જલ તેની ગતિમાં સહાયરૂપ નિમિત્ત કારણ થાય છે પરન્તુ મચ્છુ જો સ્થિર રહેવાની ઈચ્છા કરે તેા જલ તેને ગમન કરવા માટે પ્રેરણા કરતુ નથી.
(૨) અથવા જેવી રીતે-માટીથી તૈયાર થતા ઘડામાં ઠંડા અને ચાક નિમિત્ત કારણ હાય છે.
(3) अथवा नेवी रीते-पोते ४ અવગાહન કરનારા દ્રવ્યના અવગાહનમાં આકાશ નિમિત્ત કારણ હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧