________________
મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન આ પ્રમાણે રાણા રાયમલે બહાદુરી બતાવી આખા મેવાડમાં શાન્તિ પ્રસરાવી અને જ્યારે જ્યારે સારા નઠારા અનુભવના ખ્યાલ આવે ત્યારે જીવનમાં કંઈ પણ વસ્તુ મેળવવાની અભિલાષા જાગે અને તે અભિલાષા એ હતી કે પિતાને સૌથી પ્રિય વસ્તુ એક ધાર્મિક ” હતી તે વસ્તુ વડે પિતે પિતાનું જીવન સારી રીતે દીપાવતા હતા. રાણાશ્રીને ગૃહસ્થાશ્રમ પણ ઘણે જ સુરિક્ષીત અને આદર્શ હતું. તેઓશ્રીને સંતાનમાં બે પુત્રી અને ત્રણ મહા પરાક્રમી પુત્ર હતા. તે બધા શુરવીર તથા બહાદુર હતા. તેઓએ પિતાની કન્યાઓને ગિરનારમાં યદુવંશી રાજા સુરજી સાથે અને બીજી સિરોહીના દેવરી રાજ્યના જયમલ સાથે પરણાવી હતી. રાણાશ્રીએ કન્યાદાનમાં (પહેરામણીમાં) આબુ પર્વત પણ આપી દીધું હતું. અને પોતાના પૂર્વજોનું ઉત્તમમાં ઉત્તમ ગૌરવ વધારી પોતાની ફરજ બજાવી હતી.
છ શૂરવિરતાની છાપ કદિ ન ઢાંકી રહેતી, સદા ઢાલ તલવાર કમર પર નિત્ય લટકતી. શૂરવીર ક્ષત્રિય નિત્ય સદા રણમાંજ જઝુમે, દે દુશમન ને ત્રાડ સદા એ યુધે ઘુમે. સાચા ક્ષત્રિય એજ કે, સ્વમાન ગુમાવે નહીં, કહે ભગી સૂર્યવંશીને દુશમન કઈ પચે નહી! ૫
છપે ખરે ક્ષત્રિય તે એજ પ્રજાની સેવા કરતે, આવે કદિ જે દુઃખ કદિ નહિં પાછા પડત. ખાંડાના ખેડી ખેલ, સદા એ મસ્ત રહે, પ્રજા તણા એ દુઃખ, પ્રાણુતે પોતે હરતો. સાચે ક્ષત્રિય એજ કે, પ્રજા પિતાની પ્રાણ છે,
કહે લોગી ક્ષત્રિય એજ કે, પર દુઃખે જીવ કુરબાન છે. આ પ્રમાણે સાચા ક્ષત્રિયોને ધર્મ રાજા રાયમલે સંપૂર્ણ રીતે બજાવે અને મેવાડનું સંપૂર્ણ પણે રક્ષણ કર્યું. છતાં જીવનમાં અનેક જાતની ઘટના બનવાની હોય ત્યાં કેઈ મિથ્યા કરી શકતું નથી. અને સાચા શૂરવીરોને યુદ્ધ અને રણસંગ્રામ વિના ગમતું નથી. તેવી જ રીતે માળવાના સુલતાન ગ્યાસુદીન સાથે રાણા રાયમલને મહા ભિષણ વૈર બંધાયું. બન્ને જણમાં વેરનો કોધાગ્નિ એટલે બધે પ્રજતિલથ કે એકએકને પાયમાલ કરવાને લાગ શેધવા માંડયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com