________________
પ્રકરણ ૨ જુ રાણા શ્રી રાયમલ
જગતના અવનવા સંચેગેામાં જ્યારે પડતીના સંચાગ અનુભવવામાં આવે છે ત્યારે જ મનુષ્યના જીવનમાં ઘણા પલટા થાય છે. આ વાર્તાની શરૂઆત સંવત ૧૫૩૦ (ઇ. સ. ૧૪૭૩) થી થાય છે તે વખતે જાણે મેવાડમાં સેનાના સૂરજ ઉગ્યા હતા, પ્રજા બિચારી જીમી રાણાના પાસમાંથી છુટી અને આજે વાત્સલ્ય રાણી રાયમલ્લના રાજ્યાભિષકમાં આનંદ મેળવી રહી છે. જ્યારે રાણા રાયમલ્લ ગાદી ઉપર આવ્યા ત્યારે મેવાડની પરિસ્થિતી ઉદયસિહના વનથી ઘણીજ ખરામ થઈ ગઈ હતી અને વૈભવ બધા નિસ્તેજ થયા હતા. આવા વખતમાં રાણા રાયમલ્લે ધણી જ કાળજીપૂર્વક રાજ્યની લગામ હાથ ધરી કેવળ પેાતાના જ માહુબળ ઉપર વિશ્વાસ રાખી આગળ ધપાવ્યે રાખ્યું. પણ કુદરતની કંઈ જુદી જ મરજી હૈાય ત્યાં ડાહ્યા માણસનું કઈ દિવસ કશું જ ચાલતું નથી.
જ્યારે ઉદા ઉપર વિજળી પડીને મરણ પામ્યા ત્યારે ઉદાના બે દિકરાએ માદશાહની સામે ફ્રીજ લઈ મેવાડ પર ચઢી આવ્યા. આ વખતે મહાધાર યુદ્ધ થયું. ઉદાના એ દિકરાઓમાં એકનું નામ સિહાસમલ અને બીજાનું નામ સુરજ મલ હતું. તેએ આ વખતે ચિત્તોડના રાણા રાયમલ્લને ત્યાંના સરદારા રાજ્યના ખરી હક્કદાર સમજતા હતા. તેથીજ સવે સરદ્વારા તથા પ્રજાજના રાણાની સરદારી હેઠળ પેાતાની માતૃભૂમિને પરવ’શીના હાથમાંથી ખચાવવા સર્વ એક મતે તૈયાર થયા. આ વખતે રાણા રાયમલ્લની સરદારી નીચે એક લાખ સૈન્ય અને અઠાવણુ હજાર ઘેાડેસ્વાર હાજર હતા. રાણા રાયમલ્લુ ઘાસા નામના થાણા ઉપર ખાદશાહૂના સામે ચડાઈ કરી, ઘણું જ દારૂણૢ યુદ્ધ જામ્યું. અને અસંખ્ય માણસા માર્યા ગયા તથા કેટલીક લેાહીની નદિ વહેવા માંડી અને કેટલાક ઘવાયા. આ વખતે માત્રુના રાજા તથા ખીજા ઘણા રાજાએ તથા સરદારા રાણા રાયમલ્લને સહાય આપવા આવ્યા હતા. અને રાણાને છેક સુધી સહાય આપી હતી આ વખતે પિતૃદ્ઘાતક ઉદારાણાના અને પુત્રા રાયમલ્લની સામે ઘણી જ બહુ દુરી પૂર્વક લડયા, પણ રાણા રાયમલ્લના અસંખ્ય સૈન્યે મુસલમાના પર એટલે! બધા આક્રમણ કર્યા કે આખરે બાહુઘાડુના પરાજય થયા અને બાદશાહ રાણાને શરણે આવ્યો તે વખતે રાણાએ તેના સ` અપરાધ ક્ષમા કરી તેના આદર સત્કાર કરી તેના સ્વીકાર કર્યો. માદશાહુ આ વખતે એટલેા બધા પરાજ્ય પામ્યા કે જીંદગી સુધી મેવાડના સામુ જોવાની પોતે હીંમત કરી નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com