________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આ પ્રમાણે રાણા કુમ્ભા તથા ઉદાને સાધારણ ઈતિહાસ જગતના ચણે બતાવ્યો છે અને રાણુ કુંભાએ જૈન ધર્મના મંદિરો પર ઘણુજ શ્રદ્ધા ધરાવી હતી, તેની નોંધ જેવાથી આપશ્રીને ખાત્રી થશે. કુંભ રાણે હાડથી જૈન હતો. રાણાશ્રી કક્ષાએ ધામીક કામો કર્યા તેની ટૂંક નેધ. ૧ આબુ પર પરમારને કીલે હતો ત્યાં પણ કુંભારાણાએ જૈન મંદિર
બનાવ્યું, અને તે આજે મજુદ છે જેનું નામ આજે અવચળ ગઢ કહેવાય છે. કુંભશાપમ તથા અટારીયા ઈમારત ઘણી વિશાળ અને પ્રચંડ બાંધી, તેમાં લગભગ દશ કરોડ રૂપીઆ ખર્ચાણ હશે, અને આઠ લાખ રૂપીયા પિતાના પદરથી આપ્યા હે આ અટારીની ઈમારત મેવાઠમાં આવેલા પશ્ચિમ ભાગમાં આવેલા માદ્વી નામને પહાડ આવે છે તે રસ્તામાં છે. ઉપરની અટારી રાણા કુંભે શ્રી ઋષભદેવના નામ પર સમર્પણ કરી હતી. આવા ઘણા દાખલાઓની સાબિતી મોજુદ છે, જૈન તીર્થોપર કેટલી શ્રદ્ધા ધરાવતા. તે આ ઉપરથી સપજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com