________________
૧૯
સમગ્ર આČત્રત દેશમાં જૈનધમ ની પ્રશ'સા થવા લાગી, એમ સ પ્રકારની જેનશાસનની ઉન્નતિ જોઈ શ્રીહેમચંદ્રાચાય` પેાતાની પ્રતિજ્ઞા સફલ થયેલી જાણી આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા. સત્યયુગથી પણ તે સમયની શ્રેષ્ઠતા માનવામાં આવી.
શ્રોકુમારપાળની પ્રાથનાથી નિત્યપાઠ માટે આચાય મહારાજે વીતરાગસ્તાત્રની રચના કરી, તેમાં કહ્યું. છે કે,
यत्राल्पेनाsपिकालेन त्वद्भक्तः फलमाप्यते ।
कलिकालः सएकोsस्तु, कृतं कृतयुगादिभिः ॥ १ ॥
.
?
હે વીતરાગ ભગવાન ! જે સમયમાં તમારા ભકતા સ્વલ્પ સમય વડે ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે, તેવા તે એક જ કલિયુગ સદા રહેા, સત્ય યુગાદિવડે સયું. અર્થાત્ આ સમય ધ`મય હોવાથી અતિ ઉત્તમ છે.” વળી તેજ સ્તાત્રમાં આગળપર કર્યુ. છે કે;–
કવાદ: શ્રોતા સુધી હા, યુધ્યેચાતાં ચીરા ! તમ્ । त्वच्छासनस्य साम्राज्य- –મેચ્છત્ર હાવિ | ? |
હે જીતેદ્ર ! વિશુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવક શ્રોતા અને શાસ્ત્રનિષ્ણાત મુદ્ધિ— માન વક્તા, એ અનેતે જો યાગ હાય ! આ કલિયુગમાં પણ આપના શાસનનું એક છત્રની સુશાભિત અખંડ સામ્રાજ્ય દીપે.
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, યુગાંત વર્તમાન શ્રીહેમચ ંદ્રસૂરિસમાન સકલ શાસ્ત્ર પારગામી જૈનધર્મીના વક્તા અને ચૌલુકય ચૂડામણિ શ્રીમાન રાજર્ષિ કુમારપાળ દેવ સરખા શ્વેતા શ્રાવક વિદ્યમાન છે, તે કલિકાલમાં જૈનધમ નું એક છત્ર સામ્રજ્યું હોય તેમાં આશ્રય શું ? સૂરીશ્વરની જ્ઞાનશક્તિ અને ગ્રન્થનિર્માણતા
ભગવાન હેમચંદ્રાચાય તું જીવન જગત્માં હંમેશાં અમર અને અન્ય વિદ્વાનને આશ્ચય જનક હાવાનુ મુખ્ય કારણ તેમને અગાધ જ્ઞાનગુણ હતા તેમના સમાન સમસ્ત ભૂમડલમાં અન્ય વિદ્વાના તે સમયમાં અસ્તિત્વ ધરાવતા નહેાતા.
આવી અપૂર્વ તેમની જ્ઞાનશક્તિથી પ્રસુતિ થઇ સવ વિદ્યાનાએ કાલિકાલ’ સા' પદવી આપી હતી. ખરેખર તે પદવી તેમને ચેાગ્ય હતી, એમાં કઈ અતિશયાક્તિ નથી. એની સત્યતા પૂરવાર કરવામાં હાલ તેમના રચેક્ષા અક ગ્રંથરત્ના વિદ્યમાન છે. હાલના વિદ્વાના પણ સૂરીશ્વરના તત્ત્વદશ ક ગ્ર ંથનું નિરીક્ષણ કરી ‘જ્ઞાનાંવ' તરીકે તેમને સોધે છે.