________________
પ
ભાગવી હાવી જોઇએ અને હવે જ તેએ વ્રતથી અધાવ! માગે છે? તેથી
લોકેામાં શું તેમની અપકીતિ ન થાય ?
સમાધાન—ના. જેણે કદિ અપવિત્ર
આચરણ કર્યું જ નથી તેણે પણ વ્રત તેા ગ્રહણ કરવું જ જોઇએ, કારણકે અન્નતી તરીકેની અવસ્થામાં તેમણે ભલે પરપુરૂષગમન કે પરસ્ત્રીગમન કર્યું ન હોય, પરન્તુ તેમણે વાણી અને મનથી ઘણી વાર અબ્રહ્મ સેવ્યું હેાય એ બનવાજોગ છે. વ્રત ગ્રહણ કરવાથી મન અને વાણીને એ માર્ગ પણ બંધ એ બેઉ માર્ગો બંધ થાય છે ત્યારે જ બ્રહ્મચય વ્રતને ઇંદ્રિયદમનને! પરમ લાભ મળે છે. કાયાથી અબ્રહ્મચય નહિ સેવનાર એ વ્રત ગ્રહણ કરવાથી મન અને વાણી ઉપર પણ અંકુશ મૂકવાને તૈયાર થાય છે અને તેથી સમાજમાં તેના ભૂતકાળના જીવન માટે અપકીતિ થવાને સંભવ નથી. ગ્રંથકાર કહે છે કે સમ્પાપિ પશ્ચિયા ન ષિયા જાર્ચ: સાચારના એટલે કે દુષ્ટ બુદ્ધિથી પરસ્ત્રીને સ્પર્શ પણ સદાચારી મનુષ્ય ન કરવા જોઇએ; તેમાં કાયા ઉપરાંત મનને પણ સંયમમાં રાખવાને જ હેતુ રહેલા છે.
થાય છે અને જ્યારે આધ્યાત્મિક લાભ
પુન: શ’કા—જે પુરૂષ એક કરતાં વધારે સ્રાએને પરણ્યા હાય તે પોતાની બધી સ્ત્રીએ ને સ્વદારસંતેષ વ્રત ગ્રહણ કરવાથી ભેગવી શકે કે કેમ ? સમાધાન—માગવી શકે. વાર્ શબ્દ સંસ્કૃત છે
મહુવચનમાં જ વપરાય છે, એટલે એક કરતાં વધારે રાજાએ પણ સ્વદારસંતોષ વ્રત ગ્રહણ કરી શકે.
અને તે હંમેશાં સ્ત્રીએ! પરણનાર
પુન: શકા—કોઇ પુરૂષ પરસ્ત્રીને ગ્રહણ કરવાનું વ્રત લે, પરન્તુ વેશ્યા જેવી સામાન્ય સ્ત્રી કે જે પરસ્ત્રી–પારકી પત્ની નથી, તેને અમુક કાળ સુધી સ્વસ્ત્રી કરીને રાખે તે! તેના સ્વદારસંતેાષ વ્રતનું ખંડન થાય કે નહિ ? સમાધાન—અવશ્ય ખંડન થાય. એવી સ્ત્રી ઘર ન કહેવાય, કારણકે તે ધર્મ પત્ની હાતી નથી—ધર્મવિધિપૂર્વક તેનું પાણિગ્રહણ કરવામાં આવેલું હતું નથી. હાલના સમયમાં—અંગ્રેજ સરકારના રાજ્યમાં લગ્ન, તલાક,