________________
પાલીતાણા
: - ઃ
[ જૈન તીર્થાંના
૪. શે. નરશી કેશવજીની ધર્મશાળામાં ચામુખજીનું મંદિર
સ. ૧૯૨૧ ની શેઠ નરશી કેશવજીની અજનશલાકા સમયે આ દેહરાસરજીમા ચામુખજીની પ્રતિષ્ઠા થઇ છે, વ્યવસ્થા શૈઠ જેઠુભાઇ નરસીભાઇ તરફથી ધર્મશાલાના મુનિમ કરે છે. તરશી કેશવજીની ધર્મશાલામા આ ચામુખજીનું મંદિર છે. ૫. ચંદ્રપ્રભુનું મંદિર
શઠ નરો નાથાની ધર્મશાલામાં આ મદિર ઇં. સ, ૧૯૨૮ મા શેઠજીએ સ`દિરજીના સ્થાપના કરી હતી, ધર્મશાલાના મુનિમજી શેઠજી તરફથી વ્યવસ્થા રાખે છે. ૬. શ્રી મહાવીરસ્વામીનું યાને પાઠશાલાનું મંદિર
શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરમાઇએ શ્રી સઘના પાનપાઠન માટે જે પાઠશાલા ખધાવી ત્યાં જ અંદરના ભાગમાં દેહરાસરજી ખેંધાવી સં. ૧૯૫૪માં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા કમીટીની છે. સંભાળ મુનીમજી રાખે છે. સૂલનાયકજી શ્રી મહાવીરસ્વામાં છે.
૭. મેાતીસુખીયાનુ’ મંદિર
શ્રી આદીશ્વર પ્રભુનું યાન મેાતીસુખીચાની ધર્મશાલાના દહેરાસરજીની સ. ૧૯૫૪માં સુખીવાળા શેઠાણી મૈતીકુંવરે પ્રતિષ્ઠા કરાવી છે. શિખરમધ નાક મંદિર છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, વ્યવસ્થા માટે ટ્રસ્ટ ફ્રેંડ છે. ૮. શ્રી પાર્શ્વનાથજીનું યાને જસકુંવરનું મંદિર-
સુરનિવાસી શેઠાણી જશËવરે પોતાની ધર્મશાલામા અદરના ભાગમાં વિશાલ કપાઉન્ડમા શિખરખ ધ મંદિર ખધાવી સ. ૧૯૪૯મા પ્રતિષ્ઠા કરાવી છે. મૂલનાયકચ્છ શ્રી પાર્શ્વનાથ પ્રભુજી છે. મદિર વિશાલ અને સરસ છે. શેઠ આ. કની પેઢી વ્યવસ્થા રાખે છે.
૯. સાચા દેવનું થાને માધવલાલ માત્રુનું મંદિર
કલકત્તાનિવાસી ખાભુશ્રી માધવલાલ દુગડે ૧૯૫૮માં ધર્મશાલા બધાવી અને પાછળના ભાગમાં શિખરબંધ મંદિર બંધાવ્યું એ જ સાલમાં પ્રતિષ્ઠા કરી. મૂલનાયક શ્રી સુમતિનાથજી ભગવાન છે. વ્યવસ્થા ખાણુછ તરફ્થી સુનિમ રાખે છે. ૧૦. ગુરુકુળ મંદિર
પાલીતાણા સ્ટેશન સામે જ શ્રી ચ, વિ. જૈન ગુરુકુલમાં ભવ્ય મંદિર છે. મૂલનાયક શ્રી સુમતિનાથજી સંપ્રતિ રાજાના સમયના પ્રાચીન છે. સંસ્થાની સ્થાપનાના સમયથી જ મરિચ્છની વ્યવસ્થા રાખવામા આવી હતી. સાથે જ મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજની ભન્ય મૂર્તિ, ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહા રાજની ભવ્ય મૂર્તિ તથા સરસ્વતી દેવીની મૂનિ ખામ દર્શનીય છે,