Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે જોઇએ છે તેમ તેવી વાત સાંભળવા માટે સત્વ જોઈએ છે.
આ પ્રવચનમાં એક સમર્થ સિદ્ધાંત સમ્રાટે ફરમાવેલી સિદ્ધાન્તની વાત છે. દિ આવી વાત કરવાનું ગજું તે અત્યારના કે સિદ્ધાન્ત પ્રેમીમાં દેખાવાની છે આશા નથી, પણ વાત વાંચવા-સાંભળવા જેટલું સત્વ પણ સિધાંત પ્રેમીઓ જ બતાવશે તો સિધાંતની રક્ષા કરવાનું સત્વ તેમનામાં આપોઆપ પ્રગટશે. છે કે સિદ્ધાન્તને સાંભળવા-સમજવા જેટલુંય સત્વ કેળવવાને બદલે પૂજ્યશ્રી ક્યાં આવું હું બોલેલા?” અગર તે પૂજ્યશ્રી આવું બોલ્યા હોય તે ય અત્યારે તે પ્રગટ કરવાની શી છે જરૂર?” આવી બેસૂરી વાત કરે તે તેથી નવાઈ પામવા જેવું કશું નથી. કાળાં કામ આ કરનારાને અજવાળાં નથી ગમતાં. ઉજળાં કામ કરનારા જ અજવાળાંને આવકારે છે. આ
સિદ્ધાન્ત સંરક્ષક મહાપુરુષના સૈદ્ધાંતિક પ્રવચનનું આ અવતરણ સિધાન્તના આરાધકને નવું બળ પૂરું પાડશે એમાં શંકા નથી. મહાપુરૂષના નામે પેતાનું રળી છે ખાનારા કેટલાકને આ પ્રકાશન કેવું લાગશે એની ચિંતા કરવાની જરૂર નથી. ઇ. જ મુશાયરામાં પેસતાં પહેલાં તેઓ કાનની સાથે સાન પણ કેળવે તો તેમની શોભા છે દિ વધશે એટલું સૂચન કરીને વિરમું છું.
અનંત ઉપકારી શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શાસનની આરાધના, રક્ષા છે અને પ્રભાવના કરનારા અનેક શ્રી આચાર્ય ભગવંત થઈ ગયા. અત્યાર સુધી આપણને કે ભગવાનનું શાસન જે રીતે મલવું જોઈએ તે રીતે કહ્યું તેમાં ઉપકાર જે કંઈનો હોય જ તે આવા માર્ગસ્થ શ્રી આચાર્ય ભગવંતોને છે. તેવા અનેક શ્રી આચાર્ય ભગવંતમાં ૨ આપણી હયાતિમાં જ ઘણાએ જોયેલા અને સાંભળેલા, ઘણાના પરિચિત એવા પ. પૂ.
આ. શ્રી વિજય સિદ્ધિસરીશ્વરજી મહારાજા કે જેઓ પૂ. શ્રી બાપજી મહારાજાના આ નામે જ પ્રખ્યાત હતા, તેમને આજે સ્વર્ગવાસ દિવસ છે માટે તેમની વાત કરવી છે છે, તેઓશ્રીએ આ શાસનની જે રીતની આરાધના કરી, જે રીતે સૌને શાસન સમઇ જાવ્યું અને અવસર આવ્યું જે રીતે આ શાસનની રક્ષા કરી તે ખૂબ જ બહુમાન પિટા કરે તેવી વાત છે. જ આવા પણ સમર્થ મહાપુરૂષ, સાધુ પણું બહુ મુશીબતે પામ્યા છે. તેઓ જે તે મક્કમ ન હોત તે કઢાચ સાધુપણું પામી ન પણ શકત. તે વખતે વાવૃ; સાધુએ ઇ.
આમને દીક્ષા આપે તે પણ શક્ય ન હતું. કેમકે, તે વખતે સાધુ ઓ ઓછા, છે છે. આમના કુટુંબની નામના મેટી, તેથી તે સાધુએ જરા ય તેફાન થાય તે સહન શું કરી શકે નહિ તેવી સ્થિતિમાં હતા. તે મહાત્માને સાધુ થવાની ભાવના પેદા કરી . જ હોય તે કોણે કરી તે જાણે છે ? અમઢાવાદમાં, વિદ્યાશાળાના સ્થાપક શ્રી સુબાજી ૯