Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે :
પૂ. શ્રી બાપજી મહારાજાના ગુણાનુવાદ જ પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિ. રામચર્િગશ્વરજી મહારાજા.
છે.
કકકકક છે
છે [ શાંત–તપમૂર્તિ, ગાંભીર્યાઢિ વરેણ્ય ગુણગણાલંકૃત પ. પૂ. આ. શ્રી વિજય રૂ
સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા – પૂ. બાપજી મહારાજાના હુલામણું અપર નામે વિખ્યાત–ન, સ્વર્ગતિથિના દિવસે ૨૦૪૨ના ભારવા વકિ–૧૪ને ગુરૂવાર તા. ૨–૧૦૨ ૧૯૮૬ ના મુંબઈ, શેઠ શ્રી મચીશા લાલબાગ જૈન ઉપાશ્રયે બિરાજમાન, પરમશાસન જ પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, તપાગચ્છીયા વિચ્છિન્ન સમાચારી સંરક્ષક, સુવિશાલ આ ગચ્છાધિપતિ સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, ૪િ વર્તમાનમાં ચાલતા વિષયોની વિશa છણાવટ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂર્વક જે ગુણાનુ જ છ વાઢ કરેલા, તેનું સારભૂત પ્રવચન વાચકેની જાણ માટે અત્રે પ્રગટ કરવામાં આવે છે એ શાસનના સત્ય સિદ્ધાંતના રસિક આત્માઓ, સત્યને સમજી, સત્યમાં સ્થિર બની, સત્ય છે ઇ પ્રિય બની સત્યના માર્ગે ચાલી આત્માની મુકિત નિકટ બનાવે તે ભાવના સહ શ્રી એ આ જિનાજ્ઞા કે સ્વ. પૂ. શ્રી પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના.
-અવ૦ ] ૨ ગુણાનુવાદના અધિકારી : સૂરીલા સંગીતકાર થવા માટે વર્ષો સુધી સંગીતની સાધના કરવી પડે છે, જે સ્વરને કેળવવો પડે છે અને સંગીત સિવાયની દુનિયાને ભૂલવી પડે છે. આવા સાધકછ માંથી સિદ્ધસંગીતકાર બનેલાના કંઠમાં સઘળાય સૂરોને વાસ હોય છે. વનના છેડા જ ધ્રુજાવી દેતી સિંહની ગર્જના કે ડુંગરની ગુફાઓમાં પડઘા પાતે આષાઢી મેઘનો છે ન ગડગડાટ અપવા સંગીત સમ્રાટના કંઠમાંથી સાંભળવા મળે, તે સાથે સાથે આંબાની ડાળે છે આ બેઠેલી કેયલને પણ તમે એ સંગીતસમ્રાટના કંઠમાં ટહુંક્તી સાંભળી શકે. આવા સૂર જ એ સમ્રાટની “સંગત” કરવાની લાયકાત પણ વર્ષોની આકરી સાધના માંગી લે છે. ગાવાની 8 છે અને સંગત કરવાની સાધના તે આકરી છે જ, પણ આવા સંગીત સમ્રાટોની સભામાં છે
શ્રોતા થવા માટેય લાયકાત કેળવવી પડે છે. એવી સભામાં સ્થાન પામવા, માત્ર ‘કાન” , 9 વાળ જ નહિ પણ સંગીતની “સાન'વાળા બનવું પડે છે.
- સંગીતની આ દુનીયાની જેમ આ અધ્યાત્મની દુનીયાના નિયમ પણ સમજવા જ જ જેવા છે. સંસારની ખટપટને લાત મારી અધ્યાત્મના સમ્રાટ બનેલા મહાપુરૂષે જ
જ્યારે સિદ્ધાંતની વાત સમજાવે ત્યારે સત્ત્વ વગરના કાયરે, સાથે તે શું, છે પણ સામેય બેસી શકતા નથી. સિદ્ધાંતની વાત કરવા માટે જેમ સત્ય