________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણવધ
૭૨૧ અપકીર્તિ થશે? હું તો એમ સમજું છું કે પિતાજીએ આચરેલા પરસ્ત્રી-અપહરણના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અમારે ચારિત્ર સ્વીકારવું જોઈએ.”
શ્રી રામ મૌન રહ્યા. ઇન્દ્રજિતના કથન પર તેઓ ગહન વિચારમાં પડી ગયા.
બીજી બાજુ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન અને મંદોદરી આદિ પરસ્પર વિચાર-વિમર્શમાં પરોવાયાં, જ્યારે લંકાની પ્રજા રાક્ષસેશ્વરના વધથી વ્યાકુળ બની ગઈ હતી.
૦
0
૦
For Private And Personal Use Only