________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 828. જૈન રામાયણ માતાજી તો પુંડરીકપુર છે. તેમની અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ.” કુશે કહ્યું. વજર્જશે તેમને સમજાવ્યું કે તેઓ ઘોડેસ્વારને પુંડરીકપુર મોકલીને, વૈદેહીને બધો જ વૃત્તાંત મોકલશે અને મહાસતીની અનુજ્ઞા પ્રાપ્ત કરશે, મહારાજા વજજંઘ અને પૃથુ વિજયયાત્રાનો કાર્યક્રમ જાણીને પ્રસન્ન થઈ ગયા. મહાસતી સીતાજીના આશીર્વાદ આવી ગયા. વિજયયાત્રાનું મુહૂર્ત પણ નીકળી ગયું. પૂર્વતૈયારીઓ પણ થઈ ગઈ. 0 0 0 For Private And Personal Use Only