________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४०
જેને રામાયણ સામે પણ લક્ષ્મણજી જ છે દેવી! ચિંતા ન કરો!” સુગ્રીવે સીતાજીને હૈયાધારણા આપતાં કહ્યું.
સુગ્રીવ, ભામંડલ અને બિભીષણ યુદ્ધના પ્રેક્ષક બની ગયા. લવ અને કુશની યુદ્ધકુશળતા, પરાક્રમ અને અદમ્ય યુદ્ધોત્સાહ જઈ સ્તબ્ધ થઈ ગયા. - શ્રી રામ સૈન્યમાં હાહાકાર વર્તાઈ ગયો. સૈનિકો ચારે દિશામાં ભાગવા લાગ્યા. લવ અને કુશના રથો હવે શ્રી રામ અને લક્ષ્મણજીની દિશામાં દોડવા લાગ્યા.
૦
૦
૦
For Private And Personal Use Only