________________
જેટલા નામો ઉપલબ્ધ છે. તેટલા આગમાં આજે પ્રાપ્ત નથી કાળનાગર્તમાં કેટલાયવિલીન થઈ ગયા છે. છતા પણ સાંપ્રતકાળે ૪૫ આગમો નું અસ્તિત્વ છે. તે પણ અણમોલ ખજાનો છે.
જિાગો નો પ્રવેશ દ્વાર -
એક વિશાળ ધરમાં પ્રવેશ કરવો હોય તો તે માટે પ્રવેશ દ્વાર હોય છે તેમ ૫. આગમો રૂપી શાસ્ત્ર મહેલમાં પ્રવેશ કરવો હોય તો તે માટે "અનુયોગ દ્વારા સુત્ર" ને પ્રવેશ દ્વાર સમાન ગણ્યો છે. પરદેશ જનાર મુસાફર જેમ આખો બંગલો કે ધર સાથે ઉપાડીને નથી લઈ જતો. માત્ર ચાવી જ લઈ જાય છે. તેમ આ ૫ આગમ શા ની ચાવી એક માત્ર અનુયોગતા૨સૂત્રમાં છે. આ અનુયોગદ્વા૨સૂત્રનું સુવ્યવસ્થિત પરિશીલન ક્યનારો જ્ઞાનસાધક આત્મા બધા આગમોમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે.
કાશીમાં અભ્યાસક્ષેત્રે કહેવાય છે. કે “જાવં પગનીર્થ સર્વોપવવા”. અર્થાત કણાદપ્રણીત ચાચ-તર્ક શાસ્ત્ર અને પાણિનિ પ્રણીત વ્યાકરણ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોના અભ્યાસ માટે ઉપયોગી છે. આ બને ના અભ્યાસ વિના અભ્યાસ ક્ષેત્રના કોઈ પણ શાસ્ત્રોમાં પ્રવેશ-પ્રગતિ દુષ્કર બની જાય છે. તે જ પ્રમાણે અહીયાં પણ વિચારવાનું છે. અનુયોગ દ્વા૨સૂત્ર એક એવા પ્રકારનું શાસ્ત્ર છે. કે જેના સુવ્યવસ્થિત અભ્યાસ વિના બીજા આગમોંમાં પ્રવેશ અને પ્રગતિ દુ:ષ્કર બની જાય છે. એટલે અનુયોગ દ્વારસૂત્રને આગમ ૨ત્નાકરમાં ઉતારવાની અવતણિકનિ:સરણી કહી શકાય છે. જેમ નિ:સરણી વિના ચઢવું ઉતરવું અશક્ય લાગે તેમ અનુયોગદ્વાર સૂત્ર આગમરૂપી પ્રાસાદના રહસ્યો પામવા સુધીની ગહરાઈમાં ઉતરવા માટે અવતરણકાનેષ્ઠતમ- નિ:સરણી છે. અને એજ તારોદ્ધાટન ની ચાવી સ્વરૂપ છે. એ રીતે પ્રસ્તુત આગમ સર્વાંગમ-શાસોપકારક છે. ૫ આગમો માં અનુયોગ દ્વારસૂત્રનું સ્થાન :
સાંપ્રત કાળે શાસ્ત્રક્ષેત્રે જૈન શાસનમાં આગમ શાસ્ત્રો એ સર્વોપરિસ્થાને સર્વોત્કૃષ્ટ શાસ્ત્રો છે. તે૪૫ ની સંખ્યામાં અત્યારે ઉપલબ્ધ