________________
શ્રી આમોદ્ધારક-પ્રવચન–શ્રેણી
માગણું બેન–બેટીની હેય, વહુની ન હોય. માલવા દેશમાં રહેલ ઉજજયિની નગરી આખીને રાજા ચંડપ્રદ્યોતન. છે. અહીં વત્સ દેશની કેશાબીને ઉદાયનનો પિતા શતાનીક રાજા છે, ઉદાયનને પિતા શતાનીક છે તે ચેડા મહારાજાને જમાઈ છે. ચેડા. મહારાજાની મૃગાવતી પુત્રી રાજા શતાનીક સાથે દીધેલી છે, જે મૃગાવતીના રૂપને અંગે કથા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. એક સાથળનું ચિન્હ ચિતરતાં વારંવાર ડાઘ પડે છે. ચિતાર કેઈને અંગૂઠા દેખાવા માત્રથી ચિત્ર ચિતરી શકે છે. ચિતારાએ મૃગાવતીનું ચિત્ર ચિતર્યું છે. તે વાત સાંભળી શતાનીકને ક્રોધ ચઢ્યો હતે. મૃગાવતી કેવી રૂપાળી હશે અને કેવી રીતે પિતાની મર્યાદામાં રહેતી હશે. કે-જેનું રૂપ સાંભળી ચંડપ્રદ્યતન કામાંધ થયે. બેન-બેટીનું માથું તે જગ જગે પર હોય, પણ ગરીબને ત્યાં પણ વહુનું માગું ન હેય. અહીં ચંડપ્રદ્યતન મૃગાવતીનું માગું કરે છે. શતાનીકને કહે છે કે-તારી મૃગાવતી રાણીને મારે ત્યાં મોકલી આપ. આ વાત, બેઅદબી કેમ જણાવી ? તમારી નીચામાં નીચી હદ છે. દુનિયાની રીતિ કરતાં બહાર છે. કાછડી કાઢીને માથે ઓઢી લેનાર માણસને કે કહેવાય? ચંડપ્રદ્યોત અત્યારે નાગાઈમાં ગયો છે. આટલી બેઅદબીમાં ગએલે છતાં ધર્મનું લક્ષ્યબિન્દુ નહીં ચૂકે. એને ઉત્તર શો આવે ? શતાનીક પાસે મૃગાવતીની માગણીને ઉત્તર તે શે આપે તે વગર, જાણે જાણે છે.
દૂતને તિરસ્કાર કરી કાઢી મૂક્યો. ચંડઅદ્યતન કામાંધ થએલો છે. આંધળાને દી એ હાથ અને લૂગડા બાળવા માટે જ થાય, પણ દેખતાને તે પદાર્થ જેવાના કામમાં આવે છે. શતાનીકે જે બે વાત નીતિની કહેલી છે તે તેને સળગાવાનું કામ કરી રહી હતી.
રાજપ્રપંચમાં નીતિને સ્થાન નથી. ચૌદ મુગટબદ્ધ રાજા જે ચંડઅદ્યતન રાજાના ગુલામ કે જે રાજાઓને સાર અસાર સંબંધી વિચારવાને હક્ક જ નથી. જે સેવક થયે તેને તે સેવા કરવી એ જ ફરજ. તેને સ–અસ વિચાર