________________
પ્રવચન ૯૬ મુ.
[ ૭
સામસામી વિચારવાની છે. અને સામસામી જ નથી. અન્ને વસ્તુ એક જ રસ્તે જવાવાળી છે. બન્નેને પરસ્પર વિરોધ આવતા જ નથી. એક બાજુ અપરાધી ત્રસજીવને મારી નાખું તેા પણ તેની મને છૂટ છે અને બીજી બાજુ ચિત્તથી પ્રતિકૂળ ન ચિંતવવુ, એવુ હાય તા હિંસામાં છૂટ ન હોવી જોઈએ. આ બન્ને વસ્તુને ખારીકીથી તપાસેા. સમીતિ છતાં સાપરાધીની છૂટ રાખે છે, પણ સાપરાધીને મારવા-એમ નથી કહેતા. સમ્યકૃત્વને અંગે પ્રતિકૂળ વિચાર ન કરવા અને બીજી -ખાજી વ્રત લેતી વખતે ત્રસજીવના પચ્ચક્ખાણ છતાં નિરપરાધીને -નહીં મારૂં પણ અપરાધી માટે હું રહી શકતા નથી, એવુ ધારે તે તેમને સમીતિ માનવા કે નહિં ? વ્રત અંગીકાર કરનારની ધારણામાં જઈએ છીએ. વ્રત ન લીધા હોય તેને પણ શાસ્ત્રકાર હિંસા ન કરવાને ઉપદેશ આપશે. સવથા પ્રથમ અહિંસાના ઉપદેશ આપશે. લેવાવાળા એમ કહે કે હું આ પચ્ચક્ખાણ કરી શકતા નથી. સાપરાધીને મારવું કે ખુરૂ' ચિંતવવુ' નહિં, આ એ એક જ હૃદયમાં કેમ હોઈ શકે ? સમ્યક્ત્વને અંગે ચાહે જેવા અપરાધ કરે તેા પણ મારે તેનું પ્રતિકૂળ ન ચિંતવવું. આ લાઈન ચાલતી હોય તે વખતે આ ગૈા કેમ નીકળી શકે કે-મારૂં નુકશાન કરનાર ઉપર હું રહી ન શકું. વ્રત લેવાવાળાના હૃદયમાં આ એ ટકે કેમ ? દીવા અને અંધારૂ એક ને એ ટકે નહિં, તેમ અહીં આ એ વાતેા વિરુદ્ધ લાગશે પણ ખરી રીતે બન્ને વાતા વિરુદ્ધ નથી. પ્રાણથી વિયોગ ન કરૂ એ દ્રવ્ય. અહિંસાની અપેક્ષાએ ચિત્ત થકી ન વિચારૂ એ ભાવ અહિંસા. અપરાધીને માર્યા સિવાય રહી ન શકું. માટે હું પચ્ચક્ખાણ નથી કરતા, આ દ્રવ્યહિસા અને અપરાધીનું મનથી પ્રતિકૂળ ન ચિતવવું એ ભાવ અહિંસા. અપરાધીની હિંસા કરવાથી પ્રતિજ્ઞા ત્રુટે નહિ. પણ તે રૂપે થતી હિંસા હૃદયમાં ભારે પડી. વગર અપરાધીની પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રતિકૂળતા વિચારાય નહિ અપરાધીને અંગે પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રતિકૂળતા વિચારાય નહિ. ઘેર છેકરા સામાયિક યાવત્ ચારિત્ર લેવા જાય છે તે વખતે સમકિતીનુ અંતઃકરણ પ્રતિકૂળ કાર્ય રચનામાં સીન થાય નહિ. ચડપ્રદ્યોતન રાજાના દૃષ્ટાંતને ખરીકાઈથી વિચારે.