________________
૨૦
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२ સૂત્રમ્ -દિ-નવાણાવિંશતિ-ત્રિમેવા યથાક્રમમાર/રા.
- સ્થિતિ देशोऽपि प्रदीपवदाश्रयमात्रावभासीप्रमाणत्वात् अमूर्तेभ्योऽप्याकाशादिभ्यो भिन्नजातीय इति ॥२/१॥
एवमेते जीवस्य स्वनिमित्ताः कर्मक्षयाद्यवस्थानिमित्ताश्च भावा मूलभेदतो व्याख्याताः। अधुनैषां प्रत्येकं सम्भविनो भेदाः प्रतायन्ते', यथैव निमित्तान्तरादविलक्षणस्यापि जीवस्य भावानां पञ्चत्वं तथा पञ्चानामपि पृथक् पृथक् निमित्तापेक्षा भेदा भवन्ति, ते चामी →
द्वि-नवाष्टादशत्यादि सूत्रम्। द्वौ च नव चेत्यादि द्वन्द्वः, पश्चाद् बहुव्रीहिः, द्वि-नवाष्टादशैकविंशतित्रयो भेदा येषां ते द्वि-नवाष्टादशैकविंशति-त्रिभेदा औपशमिकादयः, प्रागुपन्यस्तसूत्रानुपूर्व्यपेक्षं यथाक्रमग्रहणम्। एतच्च व्यतिकरदोषनिवृत्त्यर्थं, मा भूत् पञ्चानामेकस्यैते भेदाः, समस्तानां वैतावन्त एव, किन्त्वेकैकस्य भावस्य वक्ष्यमाणाः सम्यक्त्वचारित्रे इत्यादयो यथा स्युरिति यथाक्रमग्रहणम् । સૂત્રાર્થ - (એ ૫ ભાવોના) અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ પ્રકાર છે.૨/૨
- હેમગિરા – એવા શરીરના પ્રમાણ જેટલા પ્રમાણવાળો ભાસે છે, આથી અમૂર્ત એવા બીજા આકાશ, ધર્માસ્તિકાય વગેરેથી ભિન્ન જાતિવાળો છે. ૨/૧
/૨ સૂત્રની અવતરણિકા :- આ પ્રમાણે જીવના સ્વનિમિત્તવાળા (= સ્વયં થનારા) તથા કર્મક્ષયાદિની અવસ્થાના નિમિત્તવાળા (કર્મક્ષયાદિ હેતુઓથી થનારા) આ ભાવો મૂળ ભેદથી વ્યાખ્યા કરાયા. અત્યારે આ ઔપશમિકાદિ ભાવોના દરેકના સંભવતા ભેદો સ્પષ્ટ કરાય છે. જેમ અવિલક્ષણ (એક સ્વરૂપાત્મક) એવા જીવના ભાવોના જુદા જુદા નિમિત્તોને આશ્રયી પાંચ ભેદો પડે છે તેમ આ પાંચેના પણ નિમિત્તોની અપેક્ષાવાળા જુદા જુદા ભેદો થાય છે અને તે આ ભેદો હવેના ૨/૨ સૂત્રમાં કહેવાઈ રહ્યા છે.
દિ-નવાણતિશ... ઇત્યાદિ ૨/૨ સૂત્ર છે. તેના પદોમાં શરૂઆતમાં દ્વન્દ સમાસ કર્યો છે અને ત્યારબાદ પાછળ બહુવ્રીહિ સમાસ છે. ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેટવાળા ઔપશમિતાદિ ભાવો કહેવાય છે. પૂર્વમાં ઉપન્યાસ કરાયેલ ૨/૧ સૂત્રની (= સૂત્રગત ભાવોની) આનુપૂર્વીની અપેક્ષાવાળા કથામ' પદનું ગ્રહણ કર્યું છે. (૨/૧ સૂત્રમાં જે કમે દેખાડડ્યા છે તે જ કમે તે ભાવો અહીં ગ્રહણ કરવા.) આ યામ’ પદ વ્યતિકર (= ભેળસેળ) દોષની નિવૃત્તિ માટે છે. જો યથાક્રમ પદ ન મૂકે તો પૂર્વે દર્શાવેલા ૫ ભાવોના આ પ૩ ભેદો એક ભાવના જ છે અથવા સમસ્ત પાંચે ભાવોના આટલા (૨૩૫૩) જ ભેદો છે એવી ગેરસમજ કોઈને થાય, તેવું ન થાઓ. પરંતુ એક એક ભાવના સમ્યકત્વ ચારિત્ર વગેરે કહેવાતા ભેદો બરાબર થઈ શકે અર્થાત્ સુગમતાથી સમજી શકાય તે માટે યથાક્રમનું ગ્રહણ કર્યું છે. ૨. પ્રતાથો- મુ. (ઉં.)