________________
११४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१९ સૂત્રમ્ :- ૩પયો: પતિપુર/૧ भाष्यम् :- स्पर्शादिषु मतिज्ञानोपयोग इत्यर्थः।
- સ્થિતિ - उपयोगः स्पर्शादिषु (इति सूत्रम्)। स्पर्श-रस-गन्ध-वर्ण-शब्देषु ग्रहणरुपो व्यापार उपयोगो गृह्यते स्पर्शनेन्द्रियादिनिमित्तो नावध्याधुपयोगः। अमुमेवार्थं स्पष्टयन् भाष्यकृदाह → स्पर्शादिषु मतिज्ञानोपयोग इत्यर्थः (इति भाष्यम्)। स्पर्शादिविषयो मतिज्ञानव्यापारः प्रतिनियतविषयानुभवनमुपलम्भनमिति, अनेन शेषज्ञानव्युदासमादर्शयति → मतिज्ञानोपयोग एव लब्धि-निर्वृत्त्युपकरणापेक्षः प्रवर्तते न शेष इति।
अनोपयोगसामान्यश्रुत्यपगुतावधानः नोदयति → स्पर्शादिविषयो य उपयोगः परिसमाप्तिव्यापार इत्युक्तम् एतच्च परमाणु-व्यणुकादिष्वपि दृष्टम्, परमाणुरपि हि सर्वात्मनोपयुज्यते व्यणुकादिस्कन्धपरिणामे, ततश्च सोऽप्युपयोगलक्षणं प्राप्नोतीत्यत आह भाष्यकारः → उक्तमेतदुपयोगो लक्षणमिति
સૂત્રાર્થ : ઉપયોગ સ્પશદિ વિષયક હોય છે. // ૨/૧૯I. ભાષ્યાર્થ: “મતિજ્ઞાનનો ઉપયોગ સ્પશદિ વિષયક હોય છે' એમ સૂત્રનો અર્થ છે.
- હેમગિરા – ‘ઉપયોઃ સ્થતિષ' આ ૨/૧૯ સૂત્ર છે. તેનું વિવેચન કરે છે – સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દોને વિશે સ્પર્શનેન્દ્રિય આદિના નિમિત્તવાળો બોધ રૂ૫ વ્યાપાર ઉપયોગ સ્વરૂપે ગ્રહણ કરાય છે. પણ અવધિ આદિનો ઉપયોગ નહીં. આ જ અર્થને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી સ્વશતિષ મતિજ્ઞાનોપયો રૂત્યર્થ:' એવા ભાષ્યને કહે છે. તેનો અર્થ આ પ્રમાણે છે – “સ્પર્ધાદિના વિષયવાળો મતિજ્ઞાનનો વ્યાપાર પ્રતિનિયત (સ્વ ઇન્દ્રિયને અનુરૂ૫) વિષયને અનુભવવા રૂપ અર્થાત્ જાણવા રૂપ હોય છેઆવું કહેવા દ્વારા શેષ જ્ઞાનના ભુદાસ (= નિષેધ)ને દેખાડે છે કે લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણની અપેક્ષાવાળો મતિજ્ઞાનોપયોગ જ પ્રવર્તે છે, શેષ અવધિ આદિ જ્ઞાનનો ઉપયોગ નહીં.
અહીં (= સૂત્ર નિર્દિષ્ટ) ‘ઉપયોગ’ એવા સામાન્ય (= વિશેષણ રહિત) શબ્દના શ્રવણથી નાશ પામેલ એકાગ્રતાવાળો શિષ્ય પ્રશ્ન કરે છે કે (શિષ્ય સમજતો નથી કે આ ઉપયોગ મતિજ્ઞાનસ્વરૂપ છે પણ સંપૂર્ણપણે વ્યાપવું / ભળવું એ અર્થમાં નથી માટે પ્રશ્ન કરે છે કે ”) સંપૂર્ણપણે વ્યાપવું / ભળવું એવી ક્રિયા રૂપ જે ઉપયોગ છે તેનો સ્પર્શાદિ વિષય છે એમ અહીં સૂત્રમાં કહેવાયું છે. પરંતુ એ (= સંપૂર્ણપણે વ્યાપવા સ્વરૂપ ઉપયોગ) પરમાણુ અને કયણુક આદિમાં પણ દેખાયો છે, કારણકે કચણુકાદિ સ્કંધના પરિણામમાં (= રચનામાં) પરમાણુ પણ સર્વાત્મના = સર્વાશે વ્યાપી / ભળી જાય છે ને ઉપયોગી બની જાય છે અને તેથી તે પરમાણુ પણ ઉપયોગ રૂપ લક્ષણને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે હોવાથી આ પ્રશ્નના ઉત્તરમાં ભાગ્યકારશ્રી ‘ઉમેત ...'