________________
२३५
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- સ્થિતિ – ત્યાવિના (માણે) I
(१) अन्तर्गतौ तैजस-कार्मणे केवले स्तः, इह तु तैजसमाश्रितमाचार्येण विग्रहगतावित्यत्र पराभिप्रायेण नाश्रितम् । (२)*(अनुत्पन्नवैक्रियाहारकलब्धेश्चतुर्दशपूर्वधरमनुष्यस्य, अनुत्पन्नवैक्रियलब्धिनां तिर्यङ्-मनुष्याणां च) भवस्थतायामेते च औदारिकं चेति त्रीणि युगपत् । (३) अथवा (देवनारकाणां) एते च वैक्रियं चेति त्रीणि। (४) (अनुत्पन्नाहारकलब्धेश्चतुर्दशपुर्वधरमनुष्यस्य) तिर्यङ्मनुष्याणां (च) तैजस-कार्मणौदारिकैः सह लब्धिप्रत्ययवैक्रियशरीरसद्भावे युगपदविच्छिन्नप्रदेशत्वाच्चत्वारि। (५) (अनुत्पन्नवैक्रियलब्धेः) चतुर्दशपूर्वधरमनुष्यस्याहारकलब्धौ सत्यां तैजस-कार्मणौदारिकैः सह युगपदेवं चत्वारि, पद्मनालतन्तुवदेवाविच्छेदेनैकजीवप्रदेशैश्चतुष्टयमपि प्रतिबद्धमव
- હેમગિરા - અત્યારે તે સ્વમતાનુસારી ભજનાને દર્શાવતાં વાચકપ્રવરથી તદ્યથા' ઇત્યાદિ ભાષ્ય કહે છે.
ક પાંચ શરીરના વિવિધ ભંગો ફર (૧) પ્રથમ વિકલ્પ : અંતર્ગતિમાં માત્ર તૈજસ અને કાર્મણ એ બે શરીર છે. અહીં પ્રથમ ભંગમાં તો આચાર્યશ્રી વડે સ્વાભિપ્રાયાનુસાર તૈજસ (સહજ તૈજસ)નો આશ્રય કરાયો છે. વિપ્રદ વર્ષોઃ એ ૨/ ૨૬ સૂત્રમાં જે ઓ તૈજસથી લબ્ધિ સાપેક્ષ તૈજસ શરીરની વિવક્ષા કરે છે એવા બીજાના અભિપ્રાયથી આચાર્યશ્રી વડે સહજ તૈજસનો આશ્રય નથી કરાયોઅર્થાત્ નિષેધ કરાયો છે.
(૨) બીજો વિકલ્પ ઃ (અનુત્પન્ન વૈકિય અને આહારકલબ્ધિવાળા ૧૪ પૂર્વધર મનુષ્યને અને અનુત્પન્ન વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્યોને) ભવસ્થ અવસ્થામાં વર્તતા જીવને આ બે શરીર અને ઔદારિક શરીર એમ કુલ ૩ શરીરો એક સાથે હોય છે.
(૩) ત્રીજો વિકલ્પ (દેવ અને નારકોને) બે શરીર અને વૈક્રિય શરીર એમ કુલ ૩ શરીર એક સાથે હોય છે.
(૪) ચોથો વિકલ્પ ઃ (અનુત્પન્ન આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધર મનુષ્યને તથા) તિર્યંચ અને મનુષ્યોને તૈજસ, કાર્પણ અને ઔદારિક શરીર સાથે લબ્ધિ નિમિત્તે થનારા વૈક્રિય શરીરના સભાવમાં એક સાથે (એક જ જીવમાં) ચારે શરીરો હોય છે. કેમકે ત્યારે ચારે શરીરો સાથે આત્મપ્રદેશો અખંડપણે જોડાયેલા હોય છે.
(૫) પાંચમો વિકલ્પ ઃ (અનુત્પન્ન વૈકિય લબ્ધિવાળા) ૧૪ પૂર્વધર સંયમી મનુષ્યને આહારક લબ્ધિ હોય ત્યારે તૈજસ, કાર્પણ અને ઔદારિક શરીર સાથે આહારક આ પ્રમાણે Fપૃષ્ઠ ૨૩૫થી ૨૩૯ સુધીમાં અમે પૂર્વાપર ચાલતા અર્થના અનુસંધાનથી ફલિત થતાં અર્થની સુગમતા માટે આ () કૌંસોમાં કેટલાક જરૂરી લગતા પદો ઉમેર્યા છે તે ધ્યાનમાં લેવું.