________________
૨૮
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् सूत्रम् :- नारक-सम्मूर्छिनो नपुंसकानि ॥२/५०॥
- સ્થિતિ दर्शन-चारित्रभेदात्, तत्र चारित्रमोहे चारित्रमोहोऽपि द्विविधः कषायचारित्रमोहो नोकषायचारित्रमोहश्च। तत्र नोकषायवेदनीये हास्य-रत्यरति-भय-शोक-जुगुप्सा-स्त्री-पुं-नपुंसकवेदभेदे त्रिविध एव वेदो वक्ष्यते। यस्य कर्मण उदयात् पुरुषाभिलाषस्तत् कर्म स्त्रीवेदशब्दाभिधेयम्, यस्य पुनरुदयात् स्त्र्यभिलाषस्तत् कर्म पुरुषवेदः, स्त्री-पुरुषद्वयाभिलाषो यदुदयात् तत् कर्म नपुंसकवेद इति, तस्मात् त्रिविधमेव लिङ्गमन्यस्यासम्भवात्, तदेव चैषां स्वस्थानं वेदानां तत्रैव च स्वरूपतो विस्तरेण व्याख्यास्यन्ते, तत्र चेयत्तया व्यवच्छिन्नाः सन्त इह संसारगतिषु नियम्यन्ते को वेदः कस्यां गतावित्यत आह →
केनचित् पुनरधीयते → (नारकेत्यादि सूत्रम्) नपुंसकवेदवन्तो जीवाः नारक-सम्मूर्छिनो, नपुंसकाः नपुंसकं येषां विद्यते, अर्शआदिपाठादतं विधाय। સૂત્રાર્થ : નારક અને સંમૂર્છાિમ જીવો નપુંસક હોય છે. ૨/૫
- હેમગિરા (વેદ) એમ (૯ ભેટવાળા) નોકષાયમાં ૩ પ્રકારે જ વેદ કહેવાશે. જે કર્મના ઉદયથી પુરુષની અભિલાષા થાય તે કર્મ ‘સ્ત્રીવેદ’ શબ્દથી કહેવા યોગ્ય છે. જે કર્મોદયથી સ્ત્રીની અભિલાષા થાય તે કર્મ ‘પુરુષવેદ' શબ્દથી કહેવા યોગ્ય છે. તથા જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની અભિલાષા થાય તે કર્મ “નપુંસકવેદ' શબ્દથી કહેવા યોગ્ય છે. તેથી ત્રણ પ્રકારે જ લિંગ છે કારણકે અન્ય લિંગનો અસંભવ છે. વળી આ વેદોનું તે જ (= ૮/૧૦ સૂત્ર જ) સ્વસ્થાન છે અને ત્યાં જ આ વેદોની સ્વરૂપ થકી વિસ્તારથી વ્યાખ્યા કરાશે.
વળી ત્યાં ૨/૬ સૂત્રમાં સંખ્યાથી વેદો વિભાજિત કરાયેલા છે. હવે કહેવાતા આ ૨/ ૫૦ સૂત્રમાં સંસારની (૪) ગતિઓમાં કઈ ગતિમાં ક્યો વેદ હોય?’ એમ નિયમન કરાય છે. આથી ૨/૫૦ સૂત્રને કહે છે.
‘પાર-સમૂર્શિનો... ઇત્યાદિ ૨/૫૦ સૂત્ર છે. આ સૂત્ર અંગે કોઈક (સૂત્ર વ્યુત્પત્તિ વિશે) કહે છે કે – નારકો અને સંમૂર્છાિમ જીવો નપુંસક વેદવાળા હોય છે. અહીં અદિ પાઠ થકી મામ્ અર્થમાં સત્' પ્રત્યય નપુંસક શબ્દમાં લગાડીને, “નપુંસકવેદ છે જેઓને તે નપુંસકો આ પ્રમાણે નપુંસકલિંગ ન કરતાં પુલિંગ પ્રયોગ કર્યો છે.
નારા' ઇત્યાદિ ભાષ્ય છે, તેનો અર્થ – નરકોમાં ઉત્પન્ન થાય તે નારકો કહેવાય. સર્વે..... સાતે નરક પૃથ્વીઓમાં રહેતાં તે નારકો નપુંસક હોય છે. સમૂર્ખના .... સમૂચ્છન, સમૂચ્છ કે સમૂચ્છ આ ત્રણે લિંગમાં રહેલો સમૂર્ણન શબ્દ સંમૂર્ણિમ જન્મના અર્થવાળો ૨. તથૈવ - મુ. પા. (જં) / તરૈવં - માં