________________
३०४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- तत्र येऽपवायुषस्तेषां विष-शस्त्र-कण्टकाग्न्युदकाह्यशिताजीर्णाशनिप्रपातोबन्धन-श्वापदवज्रनिर्घातादिभिः क्षुत्पिपासा-शीतोष्णादिभिश्च द्वन्द्वोपक्रमैरायुरपवर्त्यते।
- સ્થિતિ – यदुक्तं प्राग् ‘अपवर्तनीययानि तु नियतं सोपक्रमाणी'ति तद्विशेषदिदर्शयिषया आहअपवायुषोऽनपवायुषश्च शेषाः। तत्र येऽपवायुषस्ते नियतं सोपक्रमाः। ये पुनरनपवायुषस्ते शेषाश्चेति निरुपक्रमायुष एव । एतदेव भाष्यकारः स्पष्टयन् विभजते - तत्र येऽपवायुषस्तेषामित्यादिना (भाष्येण)। तेषु मनुष्येषु तिर्यक्षु च येषामपवर्तनीयमायुस्तेषामपवर्त्यते। अमी विषादयो हेतवः सुज्ञानत्वाच्च न विवृताः। आदिशब्दाच्च पूर्वोक्ताः प्राणापाननिरोधादयः कांश्चिदपहाय ग्राह्याः। एभिर्हेतुभिरायुरपवर्तते स्वल्पीभवतीतियावत्, द्वन्द्व= उपघात आयुषस्तस्योपक्रमैः, तत्प्रत्यासन्नीकरणैरित्यर्थः। ___किं पुनरपवर्तनमुच्यत इत्याह → अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्तात् कर्मफलोपभोगः, न खलु कर्मनाशोऽपवर्तनं, किन्तु शीघ्रं यः सकलायुष्कर्मफलोपभोगस्तदपवर्तनम्, अनेनैतत् कथयति तावदपवर्तते तदायुर्यावदन्तर्मुहूर्तस्थितिजातं, ततः परं निवर्तते तादृग्विधाध्यवसानाद्यभावात्। अत्र चापवर्तन
ભાષ્યાથે ત્યાં જે ઓ અપવર્ચે આયુષ્યવાળા હોય છે તેઓના આયુષ્યની વિષ, શસ્ત્ર, કંટક, અગ્નિ, પાણી, સર્પ, ખાધેલાનું અજીર્ણ, વીજળી, ઉપરથી પડવું, ગળે ફાંસો ખાવો, શિકારી પશુ, વજ, આંધી / ભૂકંપ આદિ તથા ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આદિ ઉપઘાતના કારણો વડે અપવર્તન કરાય છે.
- હેમગિરા – શેષ (= અપવર્તનીય આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યચોથી શેષ) એવા જે ઓ અનપવર્તનીય આયુષ્યવાળા (મનુષ્યો અને તિર્યંચો) છે તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા જ છે.
આ વાતને જ સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી તત્ર છે ....' ઇત્યાદિ ભાષ્યથી (આયુષ્યવાના) વિભાગ કરે છે. તે મનુષ્ય અને તિર્યચોમાં જેઓનું અપવર્તનીય આયુષ્ય છે તેઓના આયુષ્યની અપવર્તન થાય છે. આ વિષ વગેરે અપવર્તનાના હેતુઓ સુગમ હોવાથી (અહીં ટીકામાં) વિવરણ કરાયા નથી નિર્માતાઢિ' પદના “દ્રિ' શબ્દથી પૂર્વમાં કહેવાયેલા જે પ્રાણનિરોધ આદિ છે, તેઓમાંથી કેટલાકને છોડીને બીજા શેષ ગ્રહણ કરવા. ઠ% એટલે આયુષ્યનો ઉપઘાત, તેના ઉપક્રમ સ્વરૂપ આ વિષાદિ હેતુઓથી અર્થાત્ તેને (= ઉપઘાતને) સમીપમાં કરનારા આ વિષાદિ હેતુઓથી આયુષ્ય અપવર્તન પામે છે અર્થાત્ અત્યંત અલ્પ થાય છે.
હવે અપવર્તન કોને કહેવાય ? એના ઉત્તર માટે કહે છે – “પવર્તન ....' અંતર્મુહૂર્તની સ્થિતિ શેષ રહે ત્યાં સુધી કર્મના ફળનો શીઘ ઉપભોગ તે અપવર્તન છે. ખરેખર કર્મનો નાશ તે અપવર્તન નથી, કિંતુ શીધ્ર સકલ આયુષ્ય કર્મના ફળનો જે ઉપભોગ છે તે અપવર્તન છે. આવું ૨. પુ ર્વ - માં ૨. તપવ° - ૪... રૂ. પ = નિર્ત - ગણી