Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 345
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ३१३ भाष्यम् :- न च संहते तस्मिन्नभूतस्नेहागमो नापि वितानते सति अकृत्स्नशोषः तद्वद्यथोक्तनिमित्तापवर्तनैः कर्मणः क्षिप्रं फलोपभोगो भवति, - સ્થિતિ किन्तु संहतत्वात् तावन्त एव ते जलावयवाः कालेन बहुना परिशटन्ति, न पुनरभूतानामेव स्नेहावयवानामागमो', नापि वितानिते अकृत्स्नशोषः, न च प्रसारिते तस्मिन् पटे कृत्स्नजलावयवपरिशोषो न भवति, विततेऽपि हि सर्व एव ते जलावयवाः परिशुष्यन्ति, तेषां हि जलावयवानां यावती मात्रा वेष्टितपटे तावत्येव प्रसारितेऽपि, परिशोषकालस्तु भिद्यते । परे व्याख्यानयन्ति → न च संहते तस्मिन् न भूतः स्नेहापगमः, भूत एव सञ्जात एवेत्यर्थः, किन्तु बहोः कालात्, वितानिते तु द्रागेव च कृत्स्नवारिनिवहापगमः । तद्वदित्यनेन दार्टान्तिकमर्थस्य दर्शयति → तुल्यतया यथोक्तनिमित्तापवर्तनैः कर्मणः क्षिप्रं फलोपभोगो भवतीति । यथाऽभिहितं निमित्तं विषाग्नि-शस्त्रादि येषामपवर्तनानां तान्यपवर्तनानि यथोक्तानि निमित्तानि, तैर्यथोक्तनिमित्ता ભાષ્યાર્થ: તે એકત્રિત (= ડૂચા વાળેલ) વસ્ત્રમાં અભિનવ ભીનાશનું આગમન થતું નથી અને ખુલ્લા કરીને વસ્ત્રો સુકવવા છતાં પણ સંપૂર્ણ જલનો શોષ નથી થયો એવું નથી (અર્થાત્ સંપૂર્ણ સૂકાઈ જાય છે). તેની જેમ યથોકત નિમિત્તવાળા અપવર્તનથી કર્મનો ફળોપભોગ શીધ્ર થાય છે – હેમગિરા – નથી કિંતુ સંઘટિત હોવાનાં કારણે તેટલા જ તે જળબિંદુઓ ઘણાં કાળે સૂકાય છે. આથી કોઈ અભૂત (= અભિનવ) ભીનાશ જળબિંદુઓનું ત્યાં આગમન થાય છે એવી કોઈ આપત્તિ નથી. ના િવિતરિતે... વળી પ્રસારિત કરેલ તે વસ્ત્રમાં સંપૂર્ણ જળાવયવોનો શોષ થતો નથી એવું નથી કેમકે ખુલ્લાં કરીને સૂકવેલા વસ્ત્રમાં પણ બધાં જ તે જળબિંદુઓ સૂકાય છે. ખરેખર તો તે જળબિંદુઓની જેટલી માત્રા ભેગા કરેલા વસ્ત્રમાં છે, તેટલી જ માત્રા ખુલ્લા વસ્ત્રમાં પણ છે પરંતુ (સૂકાવાની જુદી પદ્ધતિને લીધે) સૂકાવાનો સમય ભેદાય છે/ ભિન્ન છે. ક ભાષ્ય પોમાં અન્ય અર્થ : બીજા વ્યાખ્યાકારો ભિન્નમૂનેદામ = તસ્મિન્ મૂતરામ: પાઠના બદલે તમિત્ ન મૂતઃ સ્નેહfr*: એવો પાઠ સ્વીકારી અર્થ ઘટન કરે છે. તે આ પ્રમાણે – તે વીંટળાયેલા વસ્ત્રમાં જળનો વિનાશ નથી થયેલો એવું નથી અર્થાત્ જળનો વિનાશ થયેલો જ છે, કિંતુ ઘણાં કાળે થાય છે. વળી ખુલ્લાં કરીને સૂકાવાયેલા વસ્ત્રમાં તો સમગ્ર જળના સમૂહનો વિનાશ શીઘ જ થાય છે. ‘તત્વ' ઇત્યાદિ આ પંક્તિથી દષ્ટાંત રૂપ અર્થના દાચ્છન્તિકને દેખાડે છે. તુલ્યપણાથી (= તેની જેમ) યથોકત નિમિત્તવાળી અપવર્તનાઓ વડે આયુષ્ય કર્મના ફળનો ઉપભોગ શીઘ ૨. વ ાના- મુ (ઉં. માં.) ૨. “નામપામ: - હું. રૂ. બર્ન: ક્ષિi - મુ. (. માં.) ૪. “દિત વિષ° - મુ (ઘં. માં.)

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376