Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 347
________________ ३१५ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् – સ્થાપ્તિ - नन्तरातीतजन्मोपात्तायुष्ककालमखण्डमवसायं प्रापय्य, विहायास्ते न शेषात् स्वकृतकर्मादिष्टं જન્માન્તિ મનુષ્મન્તીતિ ૨/પરા ग्रन्थाग्रमकतः ३४२० इति श्रीतत्त्वार्थसूत्रेऽर्हत्प्रवचनाधिगमे भाष्यानुसारिण्यां तत्त्वार्थटीकायां द्वितीयोऽध्यायः॥२॥ | રૂતિ દ્રિતીયોધ્યાઃ - હેમગિરા – દલિકો દ્વારા સ્વકર્મથી નિર્ધારિત બીજા ભવને ભોગવતા નથી એટલે કે આયુષ્યના દલિકો જન્માંતરના અનુબંધી બનતા નથી. કારણ કે વર્તમાન આયુષ્યના દલિક વધ્યા હોય તો જન્માંતરમાં ભોગવાયને ? વધ્યા જ નથી, ભોગવાઈ ગયા તો પછી જન્માંતરમાં શું ભોગવે ? આથી તમે આપેલ ચોથા દોષનું પણ નિરસન થઈ ગયું.) ૨/૫૨ા ગ્રંથનું પ્રમાણ અંક સંખ્યાથી ૩, ૪૨૦ અનુણુપ શ્લોક જેટલું થયું. આ પ્રમાણે અહત્ પ્રવચનના અધિગમ સ્વરૂપ શ્રી તવાથધિગમ સૂત્રમાં ભાષ્યાનુસારી તત્ત્વાર્થની ટીકાને વિશે ગુજરાતી અનુવાદ હેમગિરા સહિત બીજો અધ્યાય પૂજ્યપાદ શાસન પ્રભાવક ભોપાલતીર્થોદ્ધારક, શ્રી પંચજિનેશ્વર કેવલ્યધામ તીર્થ પ્રેરક, ગિરિવિહાર સંસ્થા માર્ગદર્શક, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પંન્યાસ ઉદયપ્રભવિજય દ્વારા દેવ-ગુરુ-ધર્મની કૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ ૨ા ॥ इति शम्। शुभं भवतु श्री सकलसंघस्य। બીજો અધ્યાય સમાસ

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376