Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 349
________________ ३१७ • તવાર્થ સૂત્રનો સ્વાધ્યાય परिशिष्ट-१ પરિશિષ્ટ - ૧ A – તન્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય ૧) નિયત કાલમર્યાદા પૂર્વે આયુષ્ય ભોગવાઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ, નિષ્ફળતા દોષ કેમ નહીં લાગે? ૨) એક જીવને એક સાથે કેટલા શરીર સંભવે, તેના ૫ અને ૭ વિકલ્પો લખો. ૩) ગર્ભ જન્મ કોને કોને હોય ? ૪) વિગ્રહ એટલે શું ? ૫) તૈજસ શરીરના કેટલા પ્રકાર છે? (હા/ના માં જવાબ આપો.) ૧) નિરૂપક્રમ આયુષ્ય અનાવર્તનીય જ હોય ? ૨) ચરમદે હી અને ઉત્તમ પુરુષોને સોપક્રમ અને નિરૂપક્રમ એમ બન્ને પ્રકારના અનાવર્તનીય આયુષ્ય હોય ? ૩) નારક અને સમૂચ્છિમોને પુરુષ અને સ્ત્રીવેદ હોય? ૪) દેવોને માત્ર પુરુષ વેદ જ હોય ? ૫) તૈજસ કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને કાયમ માટે હોય ? ખાલી જગ્યા પૂરો. ૧) ભાવોના કુલ . . . . . . ભેદો છે. (૩, ૨૧, ૫૩) ૨) સંસારી જીવ . . . . . . . . . . . . એમ બે પ્રકારે છે. | (સંસારી, મુક્ત | સમનસ્ક, અમનસ્ક / ત્રણ-સ્થાવર) ૩) સ્પર્શનેંદ્રિયનો અર્થ = વિષય . . . . . . છે. (રસ, ગંધ, સ્પર્શ) ૪) વિગ્રહગતિમાં વધુમાં વધુ . . . . . . વળાંક હોય છે. (૨, ૫, ૩) ૫) . . . . . . શરીર નિરૂપભોગ હોય છે. (તેજસ, આહારક, કામણ) જોડકાં જોડો. ૧) ઔપથમિક 5 ૪) જન્મ ૨) ઈન્દ્રિય 3 ૫) સ્થાવર ૩) શરીર

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376