________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् ः- किञ्चान्यत् । यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति, स एव च वितानितः सूर्यरश्मि - वायुभिर्हतः क्षिप्रं शोषमुपयाति,
- ગન્ધત્તિ •
आयुष्ककर्मणः' फलाभावो भवति । इयांस्तु विशेषः → क्रमपरिभोगे बहुकालः, संवर्तितपरिभोगे स्वल्प इति, न पुनरभुक्तं तत्र किञ्चित् कर्म परिशटतीति । किञ्चान्यदित्यनेनापरमपि प्रकृतार्थोपयोगिनमादर्शयति दृष्टान्तम् → यथा वा धौतपट इत्यादि । एवं चैष प्रकृतोऽर्थः प्रतिपत्तव्यः। `यथा वा क्षालितपटो जललेशोपचितमूर्तिरेवावेष्टितश्चिरायोद्वायति, स एव प्रयत्नविशेषतो विस्तारितः सन् सहस्ररश्मिमयूखमालाभिः परिपीताशेषजललवः प्रबलपवनवेगविघटितनिरवशेषप्रदेशः शीघ्रमपास्ताश्रितजल-सङ्घातः समासादिताधिकतरधवलिमाऽपि परिशुष्यति ।
न च संहते तस्मिन्नभूतस्नेहागम इति, न चाभूतजलस्नेहागमो भवति तस्मिन् संवेष्टितपटे, ભાષ્યાર્થ : વળી બીજું એ કે અથવા તો જેમ ધોયેલું વસ્ત્ર પાણીથી ભીનું જ એકઠું થયેલું (= ખુલ્લું કર્યા વિનાનું) (સૂકવવામાં આવે તો) ઘણાં કાળે સુકાય છે અને ખુલ્લું કરાયેલું તે જ વસ્ત્ર સૂર્યનાં કિરણોથી તેમજ હવાથી હણાયેલું શીઘ્ર સુકાઈ જાય છે. • હેમગિરા
ઉત્તર ઃ ફળના ઉપભોગના (લાઘવ) માટે જીવ અપવર્તના કરે છે અર્થાત્ આયુષ્ય કર્મના ફળના ઉપભોગના (લાઘવ) માટે અનાભોગથી નિર્મિત વિશિષ્ટ વીર્યથી કર્મનું અપવર્તન કરે છે પરંતુ આ આયુષ્ય કર્મના ફળનો અભાવ હોતો નથી. આટલો વિશેષ ફરક છે કે ક્રમથી આયુષ્યના પરિભોગમાં ઘણો કાળ લાગે છે, જ્યારે એક સાથે (અપવર્તનાથી) થતાં પરિભોગમાં ઓછો સમય લાગે છે. પરંતુ ત્યાં (= અપવર્તનાથી થતાં પરિભોગમાં) ભોગવ્યા વિનાનું કોઈ કર્મ આત્મા પરથી ખરતું નથી.
ભાષ્યમાં જિજ્ગ્યાન્વર્ આ પદથી પ્રસ્તુત પદાર્થને ઉપયોગી બીજું પણ દષ્ટાંત દર્શાવે છે
३१२
‘યથા વા થૌતપટ' અથવા આ પ્રમાણે (= હવે કહેવાતા આ દૃષ્ટાંત દ્વારા) પ્રસ્તુત (= અપવર્તના રૂપ) અર્થની ઘટના કરવી → જેમ જળનાં બિંદુઓથી ભરેલું ચોક્કસ આકારમાં વીંટાળાયેલું અને હમણાં જ ધોયેલું એવું વસ્ત્ર ઘણાં સમયે સુકાય છે. વળી તે જ વસ્ત્ર જ્યારે વિશેષ પ્રયત્નથી વિસ્તારિત (= ખુલ્લું) કર્યું હોય ત્યારે સૂર્યના કિરણો પડવાના લીધે ચારે બાજુથી શોષાઈ ગયેલા સમસ્ત જળબિંદુ ઓવાળું, પ્રબળ પવનના વેગથી વિઘટિત (= કંપિત થયેલા) સમસ્ત ભાગવાળું, દૂર થઈ ગયેલા વસ્ત્ર-આશ્રિત જલ સમૂહવાળું તેમજ પ્રાપ્ત થયેલી અત્યંત અધિક સ્વચ્છતાવાળું શીઘ્ર સુકાઈ જાય છે.
‘ન ચ સંત.....’ વળી સંઘટિત કરેલ તે વસ્ત્રમાં જળની નવી ભીનાશનું આગમન થતું ૬. આયુર્મળ: - મુ. (i.)। ૨. યથા વા ક્ષાલિતપટ - મુ (માં. હું.)
...